Suresh Raina Controversy: સુરેશ રૈનાની કરિયરમાં 3 બબાલ, હોટલની બાલ્કની જાડેજા સાથેની લડાઈએ મામલો બગડ્યો

સુરેશ રૈનાએ એકવાર લાઈવ મેચમાં રવિન્દ્ર જાડેજાનું ગળું પકડ્યું હતું. મેચમાં ભારે હોબાળો થયો હતો. આટલું જ નહીં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેના તેના વિવાદો પણ હેડલાઈન્સમાં રહ્યા હતા.

Suresh Raina Controversy: સુરેશ રૈનાની કરિયરમાં 3 બબાલ, હોટલની બાલ્કની જાડેજા સાથેની લડાઈએ મામલો બગડ્યો
સુરેશ રૈનાની કરિયરમાં 3 બબાલImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:08 PM

Suresh Raina : સુરેશ રૈના (Suresh Raina)એ મંગળવારના રોજ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમય રૈના માટે સારો રહ્યો નથી તેનું નામ વિવાદમાં પણ સામે આવ્યું છે. 15 ઓગસ્ટ 2020ના રોજ એમએસ ધોનીની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ (International Cricket)માંથી સંન્યાસ લીધા બાદ તેનો કરિયર ગ્રાફ નીચે જઈ રહ્યો હતો. યુએઈમાં આઈપીએલ દરમિયાન બાલ્કની વાળા રુમથી લઈ ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે વિવાદ સામે આવ્યો હતો. ત્યારબાદ સીએસકેની સાથે તેનો સંબંધ બગડતો ગયો.

જાતિને લઈ વિવાદ થયો

રૈનાના કરિયરમાં તેના રેકોર્ડની સાથે 3 મોટા વિવાદો પણ જોડાયેલા છે. તે પછી રવિન્દ્ર જાડેજાની સાથે મેદાન પર લડાઈ હોઈ કે, પોતાની જાતિ પર આપેલું નિવેદન હોય. ગત્ત વર્ષે રૈના પોતાના નિવેદનના કારણે વિવાદમાં ફસાય ગયો હતો. તમિલનાડુ પ્રીમિયર લીગ દરમિયાન કોમેન્ટ્રીમાં તેણે ચેન્નઈની સાથે કનેક્શન વિશે પુછવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. 2004થી ચેન્નાઈની સાથે રમી રહ્યો છું અને સંસ્કૃતિ સાથે પ્રેમ છે. આ નિવેદનથી રૈના ફસાય ગયો હતો.

CSK નો સાથ છોડી ઘરે પરત ફર્યો

કોવિડના કારણે આઈપીએલ 2020ના બીજા તબક્કો યુએઈમાં રમવામાં આવ્યો હતો. ટીમ યુએઈ પણ પહોંચી ગઈ હતી. 29 ઓગસ્ટના ફ્રેન્ચાઈઝીનું એલાન કર્યું કે, અંગત કારણોથી તે ભારત ફરી રહ્યો છે. ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા કે, રૈના યુએઈની હોટલમાં બાલ્કની વાળો રુમ ઈચ્છતો હતો. જેને લઈ એમએસ ધોનીની સાથે તેનો સંબંધ બગડી ગયો હતો. ત્યારબાદ મેં રૈનાએ સ્પષ્ટ કર્યું કે, આ વાત બકવાસ છે અને સ્પષ્ટતા આપી હતી કે તેને પરિવારને તેની જરુર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાડેજાની પકડી ગરદન

રૈનાના કરિયરમાં એક વિવાદ રવિન્દ્ર જાડેજાને લઈને પણ છે. જ્યારે લાઈવ મેચમાં બંન્નની ટક્કર થઈ હતી. તેણે ભારતીય ઓલરાઉન્ડરની ગરદન પકડી લીધી હતી. આ વાત 2013ની છે. જ્યારે રૈનાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર યજમાન ટીમ સામેની ODI મેચમાં જાડેજાના બોલ પર કેચ છોડ્યો હતો. ભુવનેશ્વર કુમાર આ કેચ સરળતાથી પકડી શક્યો હોત, પરંતુ રૈનાએ તેને હટાવી દીધો હતો. ગત મેગા ઓક્શન દરમિયાન કોઈ પણ ટીમે તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહોતો. આમ તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર જોવા મળી રહ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">