SRH vs PBKS, IPL 2021: હૈદરાબાદ સામે પંજાબનો 7 વિકેટે 125 રનનો આસાન સ્કોર, હોલ્ડરની 3 વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) IPL 2021 ની સિઝનમાં એક માત્ર મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે જીતી છે. પંજાબ કિંગ્સ સામે કેપ્ટન વિલિયમસને પડકારનો પીછો કરવાનુ પસંદ કર્યુ છે.

SRH vs PBKS, IPL 2021: હૈદરાબાદ સામે પંજાબનો 7 વિકેટે 125 રનનો આસાન સ્કોર, હોલ્ડરની 3 વિકેટ
Wriddhiman Saha-Hyderabad vs Punjab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:13 PM

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે શારજાહમાં IPL 2021 ની 37 મી મેચના રુપમાં રમાઇ રહી છે. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ટોસ જીતી પંજાબની ટીમને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતારવાનુ પસંદ કર્યુ હતુ. હૈદરાબાદનો આ દાવ જાણે સફળ રહ્યો હોય એમ કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ પડકારજનક સ્કોર માટે સંઘર્ષ કરી રહી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટે 125 ન કર્યા હતા.

પંજાબ કિંગ્સની બેટીંગ

કેપ્ટન કેએલ રાહુલના રુપમાં જ પંજાબની ટીમે તેમની પ્રથમ વિકેટ ગુમાવી હતી. 26 રનના સ્કોર પર પંજાબે તેના કિંગની વિકેટ ગુમાવી હતી. રાહુલે 21 બોલ નો સામનો કરીને 21 રન કર્યા હતા. જેમાં તેણે 3 ચોગ્ગા લગાવ્યા હતા. સ્કોર બોર્ડમાં એક રન ઉમેરતા જ મયંક અગ્રવાલની વિકેટ પણ ગુમાવી હતી આમ પંજાબે 27 રનના સ્કોર પર બંને ઓપનરોની વિકેટ ગુમાવી હતી.

ક્રિસ ગેઇલે 17 બોલમાં 14 રન કર્યા હતા. નિકોલસ પુરને ઇનીંગના પ્રથમ છગ્ગા સાથે 8 રન કરીને સંદિપ શર્માનો શિકાર થયો હતો. એઇડન માર્કરમ પર આશાઓ હતી ત્યાં તે પણ 27 રન કરીને સમદની જાળમાં ફસાયો હતો. દિપક હુડ્ડા એ 10 બોલમાં 13 રન કર્યા હતા. જ્યારે આઇપીએલ ડેબ્યૂ કરનાર નાથન એલિસે એક છગ્ગા સાથે 12 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે અણનમ 12 રન અને મહંમદ શામી શૂન્ય પર અણનમ રહ્યો હતો.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

જેસન હોલ્ડરે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માની 4 ઓવરનો સ્પેલ રાહુલે ઝડપ થી પુરો કરાવ્યો હતો. તેણે કરકસર ભરી બોલીંગ કરીને 20 રન આપી એક વિકેટ મેળવી હતી. જ્યારે રાશિદ ખાને એક વિકેટ મેળવી હતી. ભૂનેશ્વર કુમાર, અબ્દુલ સમદે પણ એક એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે 33 રને શાનદાર વિજય સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં નિશ્વીત!, સંજૂ સેમસનની કેપ્ટન ઇનીંગ એળે ગઇ

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યાને મેદાને ઉતારવા ને લઇને મુંબઇ ઇન્ડીયન્સના કોચે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે રમશે હાર્દિક

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">