Senior Womens Challenger T20: 56 ખેલાડીઓ 4 ટીમોમાં વિભાજિત, 20 નવેમ્બરથી ક્રિકટનો જંગ જામશે

આ ટીમ ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D હશે. ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ચાર ટીમોમાં કુલ 56 ખેલાડીઓને વહેંચવામાં આવ્યા છે.

Senior Womens Challenger T20: 56 ખેલાડીઓ 4 ટીમોમાં વિભાજિત, 20 નવેમ્બરથી ક્રિકટનો જંગ જામશે
senior women's t20 challenger trophyImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 1:57 PM

અખિલ ભારતીય પસંદગી સમિતિ (All India Selection Committee)એ સિનિયર મહિલાઓ વચ્ચે રમાનારી T20 ચેલેન્જર ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ માટે 4 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે વચ્ચે 20 નવેમ્બરથી જોરદાર જંગ ખેલાશે. આ ટીમ ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D હશે. ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ચાર ટીમોમાં કુલ 56 ખેલાડીઓને વહેંચવામાં આવ્યા છે. આ મેચ મહિલા ક્રિકેટરો વચ્ચે રમાનારી છે

ઈન્ડિયા Aની કેપ્ટનશીપ પુનમ યાદવને આપવામાં આવી છે. બી ટીમની કેપ્ટનશીપ દીપ્તિ શર્મા છે. Cટીમની કેપ્ટનશીપમાં પુજા વસ્ત્રાકાર હશે. જ્યારે ઈન્ડિયા Dની બાગડોર સ્નેહા રાણા સંભાળતી જોવા મળશે. ચાલો એક નજર કરીએ આ તમામ 4 ટીમો પર.

4 ટીમ 56 ખેલાડી, એક ટૂર્નામેન્ટ

A, ઈન્ડિયા : પુનમ યાદવ (કેપ્ટન) હરલીન દેઓલ (ઉપ-કેપ્ટન) મુસ્કાન મલિક, એસ.સજના, અમનજોત કૌર, દિશા કસાત, શ્રિયંકા પાટિલ, શિકા ઈશાકી, મેધના સિંહ, અંજલિ શરવાની, સહાના પવાર, નઝહત પરવીન, શિવાલી શિંદે, એસ.અનુશા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

B, ઈન્ડિયા : દીપ્તિ શર્મા (કેપ્ટન) શેફાલી વર્મા (ઉપ-કેપ્ટન), ઘારા ગુજ્જર, યુવા શ્રી, અરુંધતી રેડ્ડી, નિશા ચૌધરી, હુમાએરા કાઝી, દેવિકા વૈદ્ય, એસએસ કલાલ, મોનિકા પટેલ, એસએલ મીના, સિમરન દિલ બહાદુર, તાનિયા સપના ભાટિયા, લક્ષ્મી યાદવ

C, ઈન્ડિયા : પુજા વસ્ત્રાકર (કેપ્ટન) એસ.મેધના (ઉપ કેપ્ટન), પ્રિયા પૂનિયા, સમિરન શેખ, તર્રનુમ પઠાણ, કેપી નવિગિરે, અંજલિ સિંહ, રાશિ કન્નૌજિયા, સરન્યા ગડવાલ, કીર્થિ જેમ્સ, કોમલ ઝંઝાદ, અજિમા સંગમા, ઋચા ધોષ, મમતા

D, ઈન્ડિયા : સ્નેહા રાણા (કેપ્ટન) જેમિમા રોડ્રિગેઝ (ઉપ-કેપ્ટન) અશ્વિની કુમારી, ડી.હેમલતા, કનિકા અહુજા, જસિયા અખ્તર, યાસિકા ભાટિયા, પ્રિયંકા પ્રિયદર્શની, શિખા પાંડે, એસબી પોખરકર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, અપર્ણા મંડલ, સુષ્મા વર્મા

20 નવેમ્બરથી ટૂર્નામેન્ટ શરુ

સ્પષ્ટ છે કે, ટૂર્નામેન્ટની દરેક ટીમમાં 14-14 ખેલાડી સામેલ કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટની જંગ 20 નવેમ્બરથી શરુ થશે. 20 નવેમ્બરના રોજ 2 મેચ રમાશે. પ્રથમ મેચ ઈન્ડિયા એની ટક્કર ઈન્ડિયા સી સામે થશે. એટલે કે, પૂનમ યાદવની ટીમની ટક્કર પુજા વસ્ત્રાકરની ટીમ સાથે થશે. તો બીજી મેચમાં ઈન્ડિય બીની ટીમ ઈન્ડિયા ડી ટીમ સામે પડકાર ફેકશે એટલે કે, દીપ્તિ શર્માની ટીમની ટક્કર સ્નેહા રાણાની કમાનવાળી ટીમ સામે થશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">