Dewald Brevis તે કરી બતાવ્યુ જેના માટે સૂર્યાકુમારે કહ્યુ હતુ, રોયલ્સ પર સર્જ્યુ તોફાન-VIDEO

મુંબઈ ઈન્ડિયન્સે એક વિડીયો શેર કર્યો છે. જેમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ડેવાલ્ડ બ્રેવિસ બંને વાત કરી રહ્યા છે. આ એ વિડીયો છે જેમાં સૂર્યા તેને ઓપન ચેલેન્જ કરી રહ્યો હોય એમ દેખાય છે

Dewald Brevis તે કરી બતાવ્યુ જેના માટે સૂર્યાકુમારે કહ્યુ હતુ, રોયલ્સ પર સર્જ્યુ તોફાન-VIDEO
SA20 League: Brevis chat with Suryakumar Yadav Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:43 AM

દક્ષિણ આફ્રિકામાં ટી20 લીગની શરુઆત થઈ ચુકી છે. SA20 લીગ થી શરુ થયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મંગળવારે એટલ કે 10 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાઈ હતી. જેમા એમઆઈ કેપટાઉન ટીમે જીત મેળવી હતી. આ મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે ઓપનીંગમાં ઉતરીને જબરદસ્ત રમત દર્શાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા વડે ધમાલ મચાવી દીધી હતી. લીગની શરુઆતની મેચમાં જ તોફાની રમતે જબરદસ્ત માહોલ પ્રથમ મેચમાં બનાવી દીધો હતો. તેની આ તોફાની રમત રમવા પાછળ સૂર્યકુમાર યાદવની એક વાત છે.

ભારતીય તોફાની બેટ્સમેન સૂર્યકુમારે પહેલાથી જ તેને આવી રમત માટે ચેલેન્જ આપી હતી. સૂર્યા અને બ્રેવિસ બંને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના હિસ્સો છે. હાલમાં બ્રેવિસ SA20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની ટીમ એમઆઈ કેપટાઉન ટીમનો હિસ્સો છે. કેપટાઉન ટીમે પ્રથમ મેચમાં જ શાનદાર જીત મેળવી છે.

મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યા અને બ્રેવિસનો શેર કર્યો વિડીયો

એક વિડીયો શેર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ જાણે કે બ્રેવિસને પાનો ચડાવી રહ્યો છે. એટલે કે તે શાનદાર રમત રમે એ માટે તે તેને ચેલેન્જ આપી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની યૂટ્યુબ ચેનલ પર આ વાતચીતનો વિડીયો શેર કર્યો છે. ડે વિડીયો SA20 લીગ શરુ થવા પહેલાનો છે. વિડીયોમાં સૂર્યાકુમાર યાદવ લીગમાં કંઈક કરી દેખાડવા માટે ઓપન ચેલેન્જ ડેવાલ્ડ બ્રેવિસને કરી રહેલો જોવા મળે છે. વિડીયોમાં સૂર્યકુમાર કહે છે કે, એવુ કરીને બતાડો કે જેના માટે તે જાણીતો છે. આ પછી કેપટાઉનમાં જે થયુ એ તો દુનિયા સામે છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

બ્રેવિસે પાર્લ રોયલ્સ સામે તોફાની રમત રમી

પાર્લ રોયલ્સ ટીમે પ્રથમ બેટિંગ કરતા એમઆઈ કેપટાઉન સામે 143 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જોસ બટલરે રોયલ્સ માટે અડધી સદી નોંધાવી હતી. ત્યારબાદ લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરતા કેપટાઉનની ઓપનીંગ જોડીએ તોફાન મચાવવાનુ શરુ કર્યુ હતુ. ઓપનર તરીકે ડેવાલ્ડ બ્રેવિસ ઉતર્યો હતો. એબી બેબી તરીકે ઓળખાતા બ્રેવિસે મેદાનની ચારે તરફ છગ્ગા અને ચોગ્ગા વરસાવી દીધા હતા. તેણે 41 બોલમાં 70 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા.

તેની આ રમતને લઈ કેપટાઉનની ટીમ નિર્ધારીત ઓવર કરતા વહેલા જીત મેળવી હતી. કેપટાઉનની ટીમે 16મી ઓવરમાં જ લક્ષ્યને પાર કરી લીધુ હતુ. બ્રેવિસ સાથે આવેલ ઓપનીંગ કરવા આવેલા રિયાને 33 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. જ્યારે સેમ કરને અંતમાં 2 છગ્ગા સાથે 20 રનની અણનમ ઈનીંગ રમી હતી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">