RR vs RCB Playing XI Qualifier 2: બેંગ્લોરને પ્રથમ બેટીંગનો મોકો, રાજસ્થાન બતાવશે બોલીંગની ધાર, જુઓ પ્લેઈંગ 11

IPL 2022 qualifier 2 Rajasthan Royals vs Royal Challengers Bangalore Toss: આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં ટાઇટલ માટે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ટકરાશે.

RR vs RCB Playing XI Qualifier 2: બેંગ્લોરને પ્રથમ બેટીંગનો મોકો, રાજસ્થાન બતાવશે બોલીંગની ધાર, જુઓ પ્લેઈંગ 11
RR vs RCB: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 7:54 PM

શું રાજસ્થાન રોયલ્સની 14 વર્ષની રાહનો અંત આવશે કે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ભાગ્ય ચમકશે? આ સવાલનો જવાબ શુક્રવારે 27 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મળશે. IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન અને બેંગ્લોર (RR vs RCB) વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે અને ફાઈનલની સીટ દાવ પર છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો લાંબા સમય બાદ ફાઇનલમાં પહોંચવાની આશા સેવી રહી છે, જ્યાં તેઓ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. રાજસ્થાન પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે હારી ગયું હતું, જ્યારે બેંગ્લોરે એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. રાજસ્થાન 2008માં ટાઈટલ જીત્યા બાદ ફાઈનલ રમ્યું નથી, જ્યારે બેંગ્લોર 2016થી ફાઈનલમાં પહોંચી શક્યું નથી.

આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજસ્થાનને પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ટીમે આ નિર્ણાયક મેચમાં આ જ 11 ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. બીજી તરફ બેંગ્લોરે એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું અને તેથી બેંગ્લોરમાં કોઈ ફેરફારની અપેક્ષા નહોતી.

શા માટે સેમસને બોલિંગ કરવાનું પસંદ કર્યું?

આ મેચ અમદાવાદમાં યોજાઈ રહી છે, જ્યાં સિઝનની ફાઈનલ પણ 29 મેના રોજ રમાવાની છે. આ સિઝનમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર આ બે મેચ જ રમાશે. આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય સાચો હતો કે ખોટો તે અંગે કોઈ અનુમાન લગાવવું મુશ્કેલ છે. જો કે, ટોસના સમયે, સેમસને કહ્યું હતું કે પિચ થોડી સ્ટીકી દેખાઈ રહી છે, એટલે કે બોલ તેના પર અટકે તેવી અપેક્ષા છે અને તેથી તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બીજી તરફ, બેંગ્લોરને ટોસ હારવામાં કોઈ નુકસાન દેખાતું ન હતું કારણ કે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું હતું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો કે, આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ ત્રીજી ટક્કર છે. બંને લીગ સ્ટેજમાં એક વખત સામસામે આવી ચુક્યા છે. પ્રથમ મેચમાં બેંગ્લોરે જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં રાજસ્થાને શાનદાર વાપસી કરી હતી અને પોતાની મજબૂત બોલિંગથી બેંગ્લોરને નાનું લક્ષ્ય પણ હાંસલ કરવા દીધું ન હતું.

RR vs RCB: પ્લેઈંગ ઈલેવન ઓફ ધ મેચ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકકોય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">