Rohit Sharma ની લોકપ્રિયતા અમેરિકામાં હદ વટાવી ગઈ, આ વીડિયો જોઇ તમે આશ્ચર્યચકિત થઈ જશો

રોહિત શર્મા (Rohit Sharma) માટે અમેરિકામાં ક્રિકેટ ચાહકોનો ઘોંઘાટ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તેમની લોકપ્રિયતાની સીમાઓ તૂટી રહી હતી. લોકો રોહિતને એક વખત હાથ વડે સ્પર્શ કરવા માટે બેતાબ દેખાતા હતા.

Rohit Sharma ની લોકપ્રિયતા અમેરિકામાં હદ વટાવી ગઈ, આ વીડિયો જોઇ તમે આશ્ચર્યચકિત થઈ જશો
Rohit Sharma (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 1:27 PM

અમેરિકા (USA) એ દેશ છે જે બેઝ બોલ અને બાસ્કેટબોલ રમે છે. ત્યાં ક્રિકેટની સમજ શું છે ? જેન્ટલમેન ગેમ વિશે શું ? અને જ્યારે આ રમતનો કોઈ પ્રશ્ન જ નથી. તો પછી તેના ખેલાડીઓને કોણ ઓળખશે. તે તમે વિચારી શકો છો. પરંતુ જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20I રમવા માટે અમેરિકાના ફ્લોરિડામાં પહોંચ્યો. ત્યારે ત્યાંના દ્રશ્યએ તેને હચમચાવી નાખ્યો. રોહિત શર્મા માટે ક્રિકેટ ચાહકોનો ઘોંઘાટ બંધ થવાનું નામ લેતા ન હતા. તેમની લોકપ્રિયતાની સીમાઓ તૂટી રહી હતી. લોકો રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે એક વાર તેને હાથ વડે સ્પર્શ કરવા માટે બેતાબ દેખાતા હતા.

રોહિત શર્મા ભારતીય ક્રિકેટ (Team India) નું એક મોટું નામ છે. તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માના ચાહકો સમગ્ર વિશ્વમાં જોવા મળશે. પરંતુ અમેરિકામાં તેમના માટે આટલો જુસ્સો જોવાની અપેક્ષા ભાગ્યે જ કોઈએ કરી હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રોહિત શર્માએ અમેરિકાને પોતાનો દિવાના બનાવ્યા

રોહિત શર્મા (Rohit Sharma) નો આ વીડિયો વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામેની ફ્લોરિડા (Florida) માં રમાયેલી ચોથી T20I મેચનો છે. રોહિત શર્મા પ્રત્યે ચાહકોનો ઉત્સાહ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતીય સુકાની રોહિત શર્માએ પણ એ ઉત્સાહ, એ જોશને નબળો પડવા દીધો નથી. તે બધા ચાહકો પાસે ગયો હતો. જેઓ તેને એકવાર સ્પર્શ કરવા આતુર હતા. રોહિત શર્માએ લગભગ બધા સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો.

ભારતે ચોથી ટી20 મેચ 59 રને જીતી શ્રેણી જીતી લીધી

અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ રમાઈ હતી. આ મેચ જીતવા સાથે ભારત હવે સિરીઝમાં 3-1 થી અજેય સરસાઈ મેળવી ચુક્યુ છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરનેટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ (Indian Cricket Team) રોહિત શર્મા (Rohit Sharma), સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે શાનદાર ઈનીંગ રમી હતી. પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. 132 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતનો 59 રને વિજય થયો હતો.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">