Rishabh Pant ની ગર્લફ્રેન્ડે શરુ કર્યો ફેશન સ્ટોર, તો પંત પોતાના દિલની વાતને કહેતા રોકી ના શક્યો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ઇંગ્લેંડ પહોંચી ચુક્યો છે. જ્યાં તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હિસ્સો લેશે. જોકે ઇંગ્લેંડમાં રમવા ઉત્સાહ થી છવાયેલા પંત માટે બીજી પણ એક વાત છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jun 04, 2021 | 2:27 PM
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ઇંગ્લેંડ પહોંચી ચુક્યો છે. જ્યાં તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હિસ્સો લેશે. જોકે ઇંગ્લેંડમાં રમવા ઉત્સાહ થી છવાયેલા પંત માટે બીજી પણ એક વાત છે. જે તેનાથી ઉત્સાહિત છે, જે તેણે સોશિયલ મીડિયા મારફતે જાહેર કર્યુ હતુ.

1 / 5
ઋષભ પંત આમ દરેક વાતને કે ખુલીને કહેતો રહે છે. તેનો આ અંદાજ પણ સૌને ખૂબ પસંદ છે. એવામાં તેની ગર્લફ્રેન્ડની નવી ઉપલબ્ધી પર કેવી રીતે પાછળ રહી શકે ? ઋષભ પંતે પોતાના પ્રેમિકા ઇશા નેગી (Isha negi)  ના નવા બિઝનેશની શરુઆત પર શુભેચ્છા પાઠવતો નજર આવ્યો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્રારા ઇશાને શુભેચ્છાઓ આપી હતી.

2 / 5
ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફેશન પોષ્ટને લઇને ચર્ચામાં રહેનારી ઇશા એ પોતાના એ કામને હવે બિઝનેશનુ સ્વરુપ આપ્યુ છે. તેણે ઇશા ક્લોઝેટ નામ થી બિઝનેશ શરુ કર્યો છે. ઇશા નેગી અને તેમની ટીમ પોતાના કસ્ટમર્સ ના માટે કપડાં થી લઇને તેમની સ્ટાઇલ ને પસંદ કરવા માટે મદદ કરશે. સાથે જ અલગ અલગ પ્રસંગને ધ્યાને રાખીને યોગ્ય કપડા પસંદ કરવા માટે ફેશન એડવાઇઝ પણ આપશે.

3 / 5
પાછળના પાંચેક વર્ષથી ભારતીય ક્રિકેટ સર્કિટમાં સૌથી રોમાંચક બેટ્સમેન રુપે ઉભરી આવેલા, ઋષભ પંત હવે ટીમ ઇન્ડીયામાં પોતાનુ સ્થાન જમાવી ચુક્યો છે. ઋષભ પંત જાન્યુઆરી 2019માં પ્રથમ વખત ઇશા સાથેની પોતાની તસ્વીર શેર કરી હતી.

4 / 5
જોકે ઋષભ પંત ગર્લફ્રેન્ડ ઇશા નેગી (Isha negi) સાથેની તસ્વીરો વધારે શેર નથી કરતો. જોકે 2020 માં તેણે કાશ્મીરની વાદીઓમાં ગર્લફ્રેન્ડ સાથેની એક તસ્વીર શેર કરી હતી. જેને ભારતીય ક્રિકેટ ફેન્સે ખૂબ પંસદ કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">