Poll of the DAY : શું ટીમ ઇન્ડિયા T20 સીરીઝની માફક ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરીઝ જીતી જશે ?
તમે અમારા Poll of the Day માં ટીમ ઇન્ડિયા T20 સીરીઝની માફક ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરીઝ જીતી જશે ? તે અંગે આપનો સ્પષ્ટ અભિપ્રાય જણાવી શકો છો.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પહેલી વનડે નાગપુરમાં રમાશે. પાંચ મેચની T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યા બાદ, ટીમ ઇન્ડિયા હવે ODI શ્રેણીની તૈયારીઓમાં વ્યસ્ત પણ છે. તો શું ટીમ ઇન્ડિયા T20 સીરીઝની જેમ ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરીઝ જીતી જશે?
આપ આ અંગે ફેસબુકમાં Poll of the Day ના કોમેન્ટ બોક્સમાં જઈને આપનો સ્પષ્ટ અભિપ્રાય આપી શકો છો.
આજનું રાશિફળ તારીખ : 14-02-2025
Pill Line Meaning : દવાની ગોળી વચ્ચે આવતી લાઇનને શું કહેવાય ? જાણી ને ચોંકી જશો
સ્મૃતિ મંધાના વેલેન્ટાઈન ડે પર કોની સાથે ડેટ પર જશે?
Miraculous mantra : કપાળ પર ચંદનનું તિલક લગાવતી વખતે કયો મંત્ર બોલવામાં આવે છે?
RCB કેપ્ટન રજત પાટીદાર પત્નીને દુનિયાથી છુપાવીને કેમ રાખે છે?
પાકિસ્તાનમાં હિન્દુઓના મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય ?