Mumbai Indians : IPL 2022 માં આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સને નિરાશ કર્યા હતા

IPL 2022 : આ સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 10માં નંબરે છે.

Mumbai Indians : IPL 2022 માં આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સને નિરાશ કર્યા હતા
Mumbai Indians (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 9:32 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. આ સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 10માં નંબરે છે. આ સિઝનમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. આજે આપણે એ ખેલાડીઓના પ્રદર્શન પર નજર નાખીશું જેમણે પોતાના ખરાબ પ્રદર્શનથી પાંચ વખતની ચેમ્પિયન ટીમને નિરાશ કરી હતી. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.

કેરોન પોલાર્ડ કિરોન પોલાર્ડ (Kieron Pollard) 2010થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે. પોલાર્ડે આ સમયગાળા દરમિયાન ઘણી શાનદાર ઈનિંગ્સ રમી અને મુંબઈ ઈન્ડિયન્સને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું. T20 ના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંથી એક છે. પરંતુ આ વર્ષ આ ઓલરાઉન્ડર માટે નિરાશાજનક રહ્યું. આ કેરેબિયન ઓલરાઉન્ડર આ સિઝનમાં બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. પોલાર્ડ આ સિઝનમાં 11 મેચમાં માત્ર 144 રન જ બનાવી શક્યો હતો. આ દરમિયાન તેની એવરેજ 14.40 ની હતી. બોલિંગમાં પણ પોલાર્ડ કંઈ ખાસ કરી શક્યો ન હતો. આ સિઝનમાં તેણે 4 વિકેટ લીધી હતી. જ્યારે ઈકોનોમી 8.93 હતી.

ટાઇમલ મિલ્સ મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સ (Tymal Mills) ને મેગા ઓક્શનમાં રૂ. 1.5 કરોડની કિંમતે ખરીદ્યો હતો. પરંતુ મિલ્સની કામગીરી નિરાશાજનક રહી હતી. તે આ સિઝનમાં 5 મેચમાં 6 વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો. તેની ઇકોનોની પણ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતું. ત્યાર બાદ મિલ્સને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. 4 વર્ષ પછી આ લીગમાં રમી રહેલી મિલ્સ પગની ઘૂંટીની ઈજાને કારણે આખી સિઝન રમી શક્યો ન હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સુકાની રહેલા રોહિત શર્મા (Rohit Sharma) આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી ઘણો નિરાશ હતો. હકીકતમાં કેપ્ટનશિપની સાથે સાથે રોહિત શર્મા બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા માટે આ સિઝન અત્યાર સુધીની સૌથી ખરાબ હતી. રોહિત શર્મા આ સિઝનમાં 14 મેચમાં માત્ર 268 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન શર્માનો સ્ટ્રાઈક રેટ 120.18 હતો. જ્યારે સરેરાશ 19.14 ની હતી. તો આ સિઝનમાં રોહિત શર્માનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">