MS Dhoniને શિક્ષણ વિભાગે શિક્ષકની નોકરી માટે ઈન્ટરવ્યુમાં બોલાવ્યો, ધોની ગેરહાજર રહ્યો!

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પરિવાર સાથે નિવૃતીના દિવસો વિતાવી રહ્યો છે. શિમલામાં પણ પરીવાર સાથે ખૂબ આનંદ લેતો નજર આવ્યો હતો.

MS Dhoniને શિક્ષણ વિભાગે શિક્ષકની નોકરી માટે ઈન્ટરવ્યુમાં બોલાવ્યો, ધોની ગેરહાજર રહ્યો!
MS Dhoni (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 7:41 PM

હાલ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી એમએસ ધોની (MS Dhoni) નિવૃત્ત છે, પરંતુ IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. પરંતુ આ દરમ્યાન ધોનીનું નામ શિક્ષકની નોકરી (Post Of Teacher) મેળવવાની અરજીને લઈને ચર્ચામાં આવ્યુ છે. ચર્ચા સાંભળીને કદાચ પહેલી નજરે એમ લાગશે કે ધોની નવા રુપમાં દેખાવવા માંગતો હોઈ શકે છે. પરંતુ એ સવાલનો જવાબ જાણવા માટે હજુ આગળની કહાની પર નજર ફેરવવી પડશે.

છત્તીસગઢ સરકારે (Chhattisgarh Goverment) શિક્ષકોની ભરતી માટે કાર્યક્રમ યોજ્યો હતો. આ માટે 14,850 શિક્ષકોની ભરતી સ્થાનો માટે અરજીઓ માંગવામાં આવી હતી. જેમાં મહેન્દ્રસિંહ ધોનીના નામની અરજી શિક્ષણ વિભાગને મળી હતી. શિક્ષકના પદ માટેની અરજીને જોઈને અધિકારીઓને પહેલાતો આશ્વર્ય લાગ્યુ હતુ. કારણ કે અરજીમાં ધોનીના પિતાનું નામ સચિન તેંડુલકર (Sachin Tendulkar) દર્શાવ્યુ હતુ.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

છત્તીસગઢના શિક્ષણ વિભાગે આ બધાયમાં સૌથી વધુ આશ્વર્ય ફેલાવી દીધુ હતુ. કારણ કે પહેલા તો શિક્ષક તરીકે અરજી મળી, પિતા સચિન અને છતાંય પાછુ તેને ઈન્ટરવ્યુ માટે કોલ મોકલ્યો. ગત શુક્રવારે જ શિક્ષણના અધિકારીઓ 15 ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાં ધોની સિવાયના 14 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેની ગેરહાજરી બાદ હવે શિક્ષણ વિભાગે અરજી ફેક હોવાનું સ્વીકાર્યુ છે.

થઈ શકે છે પોલીસ ફરિયાદ

એમએસ ધોનીના નામે કોઈ બીજાએ ફેક અરજી કરી દીધી હોવાનું માન્યા બાદ શિક્ષણના અધિકારીઓ લાલઘૂમ થયા છે. કારણ કે હવે સમગ્ર મામલાની ખબર છત્તીસગઢ જ નહીં પણ દેશભરમાં ફેલાવા લાગી છે. જેથી હવે ફેક અરજી કરનાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી શરુ કરી છે.

IPL 2021માં ટીમ ધોનીનું દમદાર પ્રદર્શન

ધોનીની ટીમનું પ્રદર્શન IPL 2021 દરમ્યાન શાનદાર રહ્યુ હતુ. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝન IPL 2020 દરમ્યાન નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતુ. ધોનીની ટીમ CSKએ ટૂર્નામેન્ટમાં પ્રથમવાર પ્લેઓફથી બહાર રહી હતી. આ વર્ષની સિઝનમાં ટીમ ધોનીએ ટોપ થ્રી ટીમોમાં સ્થાન ધરાવે છે. UAEમાં રમાનારી આગળની મેચોમાં CSK પ્રથમ હાલ્ફ જેવુ જ પ્રદર્શન કરે તેવી આશા વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ T20 World Cup: અમદાવાદમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવાનો BCCI નો હતો પ્લાન, આ રીતે કરાયુ હતુ આયોજન

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">