MS Dhoniએ પુણેના પિંપરી ચિંચવાડમાં ખરીદ્યુ નવુ ઘર, મુંબઈ અને રાંચી બાદ વધુ એક ઘર

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન ધોનીએ પુણેના પિંપરી ચિંચવાડમાં નવુ ઘર ખરીદ્યુ છે. પુણેમાં રાવેતોમાં એસ્ટાડો પ્રેસિડેંશિયલ સોસાયટીમાં ઘર ખરીદ્યુ છે.

MS Dhoniએ પુણેના પિંપરી ચિંચવાડમાં ખરીદ્યુ નવુ ઘર, મુંબઈ અને રાંચી બાદ વધુ એક ઘર
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 30, 2021 | 5:13 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) રાંચીમાં ખૂબ જ આલીશાન ઘર ધરાવે છે. જ્યાં ઘરના વિશાળ ગાર્ડનની તસ્વીરો અવાર નવાર સામે આવતી રહેતી હોય છે. આ ઉપરાંત ધોનીનું મુંબઈમાં એક ઘર તૈયાર થઈ રહ્યુ છે. જેની તસ્વીર પણ ધોનીની પત્નીની સાક્ષી (Sakshi Dhoni)એ અગાઉ શેર કરી હતી. પરંતુ હવે વધુ એક ઘર ધોનીએ વસાવ્યુ હોવાના સમાચાર આવ્યા છે. ધોનીએ પુણેમાં આલીશાન મકાન ખરીદ્યાનું સામે આવ્યુ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન ધોનીએ પુણેના પિંપરી ચિંચવાડમાં નવુ ઘર ખરીદ્યુ છે. પુણેમાં રાવેતોમાં એસ્ટાડો પ્રેસિડેંશિયલ સોસાયટીમાં ઘર ખરીદ્યુ છે. જોકે નવા ઘરની કિંમત અને તેના લગતી અન્ય જાણકારીઓ હજુ સામે આવી શકી નથી. પરંતુ ઘર ખૂબ જ ઉંચી કિંમતે ખરીદ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

IPL 2021 સ્થગીત થવા બાદથી ધોની રાંચીમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ધોની પોતાના ફાર્મ અને ગાર્ડનમાં પાલતૂ પ્રાણીઓની સાથે પણ સમય પસાર કરતો રહે છે. હાલમાં જ તેના ઘરે ચેતક ઘોડાનુ આગમન થયુ છે. તેની પણ ધોની સારી સારસંભાળ લઈ રહ્યો છે. તેની પત્ની સાક્ષીએ ધોની ઘોડાને માલીશ કરતો વીડિયો શેર કર્યો હતો.

IPL 2021માં ધોનીની ટીમ

વર્ષ 2021ની સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ ખૂબ જ સારા પ્રદર્શન સાથે રમતમાં હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 મેચો પૈકી 5 મેચ જીતી હતી. જ્યારે 2 મેચ હારી હતી. ધોનીની ટીમ IPL સ્થગીત થવાના સમયે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર હતી. ટીમ 10 પોઈન્ટ ધરાવે છે. વર્ષ 2020માં ધોની માટે નિરાશાજનક રહ્યુ હતુ. CSK પ્લેઓફથી પ્રથમવાર બહાર રહી હતી.

આ પણ વાંચો: Irfan Pathanની પત્નિ સફા બેગ, ફોટાના વિવાદની સ્પષ્ટતા માટે આગળ આવી, ચહેરો બ્લર કરાતા વિવાદ સર્જાયો હતો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">