AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટેડિયમ છે કે જંગલ ? રણજી મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં દેખાયા અંડરવિયેર !

મુંબઈ અને બિહારની મેચ મોડેથી શરુ થતા આ ક્રિકેટ સ્ટેડિયમ ચર્ચામાં આવ્યુ. બિહાર તરફથી 2 ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હતી. તેની વચ્ચે મોઈન ઉલ હક સ્ટેડિયમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લગભગ 27 વર્ષ બાદ આ મેદાન પર રણજી ટ્રોફીની મેચ રમાય હતી.

આ સ્ટેડિયમ છે કે જંગલ ? રણજી મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં દેખાયા અંડરવિયેર !
Viral Video Image Credit source: Twitter
| Updated on: Jan 07, 2024 | 6:15 PM
Share

ક્રિકેટના મેદાન પર મેચ દરમિયાન કોઈ એવી ઘટના બનતી જ રહે છે જે લોકોને વર્ષો સુધી યાદ રહે છે. દેશમાં ચાલી રહેલી રણજી મેચ દરમિયાન કઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે. 41 વારની રણજી ચેમ્પિયન મુંબઈની ટીમ પોતાની પહેલી મેચ બિહાર સામે રમી રહી હતી. બંને ટીમો વચ્ચે પટનાના મેદાનમાં મેચ રમાય રહી હતી. મોઈન ઉલ હક સ્ટેડિયમમાં અજિક્ય રહાણે, સરફરાઝ ખાન અને શિવમ દુબે જેવા સ્ટાર પ્લેયર્સ આ મેચનો ભાગ હતા. ત્યારથી જ બિહારનું મોઈન ઉલ હક સ્ટેડિયમ તેની ખરાબ હાલતને કારણે ચર્ચામાં આવ્યુ.

મુંબઈ અને બિહારની મેચ મોડેથી શરુ થતા આ ક્રિકેટ સ્ટેડિયમ ચર્ચામાં આવ્યુ. બિહાર તરફથી 2 ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હતી. તેની વચ્ચે મોઈન ઉલ હક સ્ટેડિયમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લગભગ 27 વર્ષ બાદ આ મેદાન પર રણજી ટ્રોફીની મેચ રમાય હતી. પણ સ્ટેડિયમની ખરાબ હાલત જોઈ હવે ભાગ્યે જ કોઈ ટીમ અહીં ફરીથી રમવા આવશે.

આ સ્ટેડિયમ છે કે જંગલ ?

રણજી મેચ દરમિયાન એક ક્રિકેટ ફેન દ્વારા આ સ્ટેડિયમનો વીડિયો શેયર કરવામાં આવ્યો. આ વીડિયોમાં ખરાબ સ્ટેન્ડસ, મેદાન પર પાણી, દીવાલ પર નાના-મોટા છોડ જોવા મળ્યા હતા. દર્શકોની બેસવાની જગ્યાની આસપાસ લોકોના કપડા સૂકાયેલા જોવા મળ્યા હતા. જે વ્યક્તિએ આ વીડિયો શૂટ કર્યો છે તે કહી રહ્યો છે કે જો કોઈ અહીં મેચ જોવા આવે છે તો તેણે ક્યાં બેસવું જોઈએ. વીડિયોમાં કેટલાક ખેલાડીઓ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. જોકે, TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : આ ક્રિકેટ ટીમ રાજકોટમાં રમવા આવશે ત્યારે પોતાની સાથે રસોઈયા લઈને આવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">