Motera Stadium ખાતે મારી 100મી ટેસ્ટ હશે: Ishant Sharma

India અને England વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત motera Stadium ખાતે રમાશે.

Motera Stadium ખાતે મારી 100મી ટેસ્ટ હશે: Ishant Sharma
Ishant sharma
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 22, 2021 | 8:06 PM

India અને England વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત motera Stadium ખાતે રમાશે. મેચના 2 દિવસ પહેલાં ભારતીય Fast Baller Ishant Sharmaએ Virtual Press Confrence હતી. મોટેરા ખાતેની Pink Ball મેચ ઈશાંતના કરિયરની 100મી ટેસ્ટ હશે. તેણે કહ્યું કે, “હું નંબર કે માઈલસ્ટોનને જોતો નથી. Team Indiaને કેવી રીતે જીતાડું, કેવી રીતે મારુ યોગદાન આપું તેના પર જ ધ્યાન કેન્દ્રિત હોય છે. કારકિર્દીના ઉતાર ચડાવ વિશે વિચારતો હોત તો ક્રિકેટ જ ન રમી શકત.” તેમજ ઈશાંતે કહ્યું કે, તેના પછી બુમરાહ છે, જે 100 ટેસ્ટનો આંક વટાવશે અને દેશ માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે.

100 ટેસ્ટ જર્નીની વાત કરતા ઈશાંતે જણાવ્યું કે 100 ટેસ્ટ જર્નીમાં ટર્નિંગ પોઈન્ટ કે એક મોમેન્ટ ના કહી શકુ જે આખી જર્નીને હાઈલાઈટ કરે. 14 વર્ષની કારકિર્દીમાં એક મોમેન્ટને હાઈલાઈટ કરવી અત્યંત અઘરી છે. હું માત્ર ગેમ એન્જોય કરું છું. બધા આંકડાઓ પર જો ધ્યાન આપ્યું હોત તો કદાચ આટલું ના રમી શક્યો હોત.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
Ishant Sharma

Ishant Sharma

પોતાના પછી તેનું સ્થાન કોણ લેશે તેવો સવાલ કરતાં તેને જણાવ્યું હતું કે તે કહેવું અઘરું છે કે મને કોણ રિપ્લેસ કરશે, કારણ કે ઈન્ડિયા માટે એ જ રમી શકે છે કે જે રમવા માટે લાયક છે. જે ટેલેન્ટેડ છે પણ જસપ્રિત બૂમરાહ એક એવો ખેલાડી છે કે જે મારા પછી ઈન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ઈશાંત તરીકે જોવા આવે છે તો શું બધી ફોર્મેટમાં રમતો હોત તો 100 ટેસ્ટ રમી શકત? તેના જવાબમાં ઈશાંત કહે છે કે હું 32 વર્ષનો છું 42નો નહીં, ત્રણેય ફોર્મેટ રમતો હોત તો પણ 100 ટેસ્ટ રમી જ શકત.

કેવું છે મોટેરા સ્ટેડિયમ?

તેનો જવાબ આપતા તે કહે છે મોટેરા સ્ટેડિયમ અદભૂત છે પણ આગળ મેચ કેવી હશે તેનો આગળ કોઈ અંદાજો લગાવી શકાય નહીં. આ ડે-નાઈટ ટેસ્ટ છે. લાઈટ અલગ હશે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ અમે લાઈન અને લેન્થ નક્કી કરીશું.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઇન્ડીયાનો ટેસ્ટ મેચ પહેલા સખત પરિશ્રમ, જુઓ મોટેરા સ્ટેડીયમની પ્રેકટીસ સેશનની તસ્વીરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">