IPL: BCCI ની સામે IPL ના પૂર્વ ખેલાડીએ પોતાની બાકી રકમને લઇને સણસણતો સવાલ કર્યો

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સામે જ બાકી ચુકવણી રકમને લઇને વિવાદ આશ્વર્ય સર્જી રહ્યા છે. IPL નો એક સમયે હિસ્સો રહેલા ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર બ્રાડ હોજ (Brad Hodge) એ દાવો કર્યો છે કે, પોતાની રમતની રકમ દશ વર્ષથી બાકી છે.

IPL: BCCI ની સામે IPL ના પૂર્વ ખેલાડીએ પોતાની બાકી રકમને લઇને સણસણતો સવાલ કર્યો
Brad Hodge
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 25, 2021 | 2:36 PM

ઘરેલુ ક્રિકેટરોથી લઇને વિદેશી ખેલાડીઓને રકમ ચુકવણીને BCCI સામે હાલમાં વિવાદ પેદા થવા લાગ્યા છે. જોકે વિશ્વમાં ધનીક મનાતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સામે જ બાકી ચુકવણી રકમને લઇને વિવાદ આશ્વર્ય સર્જી રહ્યા છે. IPL નો એક સમયે હિસ્સો રહેલા ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર બ્રાડ હોજ (Brad Hodge) એ દાવો કર્યો છે કે, ખેલાડીઓની રમતની રકમ દશ વર્ષથી બાકી છે. તેણે BCCI ને તે અંગે સવાલ કરી દીધો છે.

હોજ આઇપીએલની સિઝન 2011 ના દરમ્યાન કોચ્ચિ ટસ્કર્સ કેરાલાની ફેન્ચાઇઝીમાં ભાગ લીધો હતો. 2010 બાદ કોચ્ચિ અને સહારા પુણે સુપર વોરિયર્સ ફેન્ચાઇઝી આઇપીએલમાં જોડાઇ હતી. કોચ્ચિ એ હરાજી દરમ્યાન બ્રાડ હોજ ને 4.25 લાખ ડોલરમાં ખરીદ કર્યો હતો. કોચ્ચિની ટીમ ફક્ત 2011 ની સિઝનમાં જ ટુર્નામેન્ટનો હિસ્સો રહી શકી હતી. તે સિઝનમાં હોજ એ 14 મેચ રમીને 35.63 ની સરેરાશથી 285 રન બનાવ્યા હતા.

બ્રાડ હોજનો આરોપ મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2020 ના ટી20 વિશ્વકપની ફાઇનલ મેચની ઇનામી રકમ એક વર્ષ બાદ પણ ટીમને વહેંચી શકાઇ નથી. ટ્વીટર પર આ જ સમાચાર સાથે હોજ એ ટ્વીટ કર્યુ હતુ. ખેલાડીઓને 10 વર્ષ પહેલા આઇપીએલમાં કોચી ટસ્કર્સ (Kochi Tuskers) નુ પ્રતિનિધીત્વ કરવા બદલ હજુ સુધી 35 ટકા રકમ મળી નથી. શુ તે રકમની જાણકારી બીસીસીઆઇ લગાવી શકે છે?

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એક જ સિઝન બાદ કોચ્ચિ ટસ્કર્સ બહાર થઇ ગઇ આઇપીએલ 2011 ની સિઝન રમીને જ ફેન્ચાઇઝી કોચ્ચિ ટસ્કર્સ એક જ સિઝનમાં બહાર થઇ ગઇ હતી. 2011માં ફેન્ચાઇઝી એ 155.3 કરોડ રુપિયા વાર્ષિક ચુકવણુ જ નહોતુ કર્યુ. જેને લઇને બીસીસીઆઇ એ તેની પર આગળની સિઝન માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

રાહુલ દ્રાવિડ, એસ શ્રીસંત અને માહેલા જયવર્ધને સહિતના ખેલાડીઓ તે ટીમના પ્રતિનિધીઓ હતા. 2012 માં જ જાણકારી સામે આવી હતી કે, ટીમના ખેલાડીઓને 30-40 રકમની ચુકવણી જ કરવામાં આવી નહોતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">