IPL 2022: પર્પલ કેપની રેસમાં હસરંગા આગળ, બટલરને તેની પાસેથી ઓરેન્જ કેપ પર સ્પર્ધા મળી રહી છે

Purple and Orange Cap 2022: લીગમાં અત્યાર સુધી ઓરેન્જ કેપ (Orange Cap) રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓપનર જોસ બટલર અને પર્પલ કેપ RCB સ્પિનર ​​વાનિન્દુ હસરંગા પાસે છે.

IPL 2022: પર્પલ કેપની રેસમાં હસરંગા આગળ, બટલરને તેની પાસેથી ઓરેન્જ કેપ પર સ્પર્ધા મળી રહી છે
Wanindu Hasaranga and Jos Buttler (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 9:48 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. પ્લેઓફમાં અત્યાર સુધી પહેલી અને હજુ સુધી એક માત્ર ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ પહોંચી ગઇ છે. જ્યારે અન્ય ત્રણ ટીમો માટે રોમાંચક હરીફાઇ ચાલી રહી છે. ત્યારે બેંગ્લોર ટીમ (Royal Challengers Bangalore) ના સ્ટાર ખેલાડી અને શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા (Wanindu Hasaranga) એ પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને પાછળ છોડી દીધો છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં એક વિકેટ મળતા જ તેણે આ સિઝનમાં ચહલની કુલ વિકેટની બરાબરી કરી લીધી છે. આ રીતે હવે પર્પલ કેપ હસરંગા પર આવી ગઈ છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે ઓરેન્જ કેપ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

બટલરને કેએલ રાહુલ અને ડી કોકથી સ્પર્ધા મળી રહી છે

બટલરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચોમાં 52.25ની બેટિંગ એવરેજ અને 148.82ના સ્ટ્રાઈક રેટથી 627 રન બનાવ્યા છે. રન બનાવવાના મામલામાં તે અન્ય બેટ્સમેનો કરતા ઘણો આગળ છે. બટલર પછી લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને ઓપનર ક્વિન્ટન ડી કોકનો નંબર આવે છે. આ બંને ખેલાડીઓએ 500થી વધુ રન બનાવ્યા છે.

ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5 બેટ્સમેનો

  1. જોસ બડલર 627 રન
  2. કેએલ રાહુલ 537 રન
  3. ક્વિંટન ડી કોક 502 રન
  4. ફાફ ડુ પ્લેસિસ 443 રન
  5. ડેવિડ વોર્નર 427 રન

પર્પલ કેપ માટે આ બોલરો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે

પર્પલ કેપ જીતવાની રેસ ખૂબ જ રસપ્રદ બની. પાંચ બોલર એવા છે જેઓ 20 થી વધુ વિકેટ લઈને આ રેસમાં સામેલ છે. વનિન્દુ અને ચહલ સૌથી આગળ છે. બંને બોલરોએ અત્યાર સુધીમાં 24-24 વિકેટ ઝડપી છે. રબાડા, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ પણ તેનાથી પાછળ નથી.

પર્પલ કેપ માટેની રેસમાં ટોપ 5 બોલરો

  1. વાનેંદુ હસરંગા 24 વિકેટ
  2. યુઝવેન્દ્ર ચહલ 24 વિકેટ
  3. કાગિસો રબાડા 22 વિકેટ
  4. ઉમરાન મલિક 21 વિકેટ
  5. કુલદીપ યાદવ 20 વિકેટ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">