IPL 2022: Prithvi Shaw ને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો તે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે નહીં?

IPL 2022 : પૃથ્વી શો (Prithvi Shaw) બીમાર હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે તેને રજા આપી દેવામાં આવી છે અને તે હોટેલમાં પરત ફર્યો છે.

IPL 2022: Prithvi Shaw ને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો તે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે નહીં?
Prithvi Shaw (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 5:53 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઈ છે. દરેક ટીમ હવે કોઈ ખચકાટ લેવાના મૂડમાં નથી. દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની તકો પણ ઉજળી છે. આ દરમિયાન તેના માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. તેના સ્ટાર ઓપનર પૃથ્વી શૉ (Prithvi Shaw) ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પૃથ્વી શૉ બીમાર હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે તેને રવિવારે રજા આપવામાં આવી છે અને તે હોટલ પરત ફર્યો છે. જો કે પૃથ્વી શૉ પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ માટે આગામી મેચ રમશે કે કેમ તે અંગે હાલમાં કંઈ સ્પષ્ટ નથી. મતલબ કે આ અંગેનું સસ્પેન્સ અકબંધ છે.

દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ સોમવારે પંજાબ કિંગ્સ સામે રમવાની છે. IPL 2022 માં પૃથ્વી શોએ તેની છેલ્લી મેચ 1 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી. ત્યારથી તે બીમાર ચાલી રહ્યો હતો. ત્યારબાદ તેને સારી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દિલ્હી કેપિટલ્સ ટીમે હોસ્પિટલમાંથી રજા આપ્યાની જાણકારી આપી

દિલ્હી કેપિટલ્સે ટ્વિટર પર પૃથ્વી શૉને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની માહિતી આપી હતી. તેણે લખ્યું, “દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યાં તે ટાઈફોઈડની સારવાર લઈ રહ્યો હતો. શો હવે ટીમ હોટલમાં પરત ફર્યો છે. જ્યાં હવે દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

IPL 2022 માં પૃથ્વી શૉનું પ્રદર્શન

IPL 2022 માં પૃથ્વી શૉએ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે 9 મેચ રમી છે. જેમાં તેણે 28.78 ની એવરેજથી 259 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 61 રહી છે. બીમારીના કારણે તેણે દિલ્હીની ટીમની છેલ્લી 3 મેચમાં ભાગ લીધો નથી.

દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેને વધુ 2 મેચ રમવાની છે. સારી વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ ટીમનો રન રેટ પ્લસમાં છે. એટલે કે આગામી 2 મેચ જીતીને પણ તે પ્લે ઓફમાં પહોંચી શકે છે. પંજાબ કિંગ્સ સામેની મેચ રમ્યા બાદ દિલ્હીની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સાથે છેલ્લી લીગ મેચ રમવાની છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">