IPL 2022: આ સિઝનમાં એક પણ સુપર ઓવર થઈ નથી, જાણો પહેલીવાર ક્યારે બન્યો હતો પ્રસંગ

IPL 2022 માં અત્યાર સુધી 70 મેચ રમાઈ છે. પરંતુ એક પણ સુપર ઓવર જોવા મળી નથી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ સિઝનમાં એક પણ સુપર ઓવર ન થઈ હોય.

IPL 2022: આ સિઝનમાં એક પણ સુપર ઓવર થઈ નથી, જાણો પહેલીવાર ક્યારે બન્યો હતો પ્રસંગ
Super Over
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 3:17 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. 4 મેચ બાદ આ સિઝનનો ચેમ્પિયન મળી જશે. આ સિઝનમાં કાં તો IPL ને નવો વિજેતા મળશે અથવા રાજસ્થાન ઈતિહાસનું પુનરાવર્તન કરશે. IPL 2022 માં અત્યાર સુધી 70 મેચ રમાઈ છે પરંતુ એક પણ સુપર ઓવર જોવા મળી નથી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ સિઝનમાં એક પણ સુપર ઓવર ન થઈ હોય. આ પહેલા પણ 5 સિઝન સુપર ઓવર વગર રમાઈ ચૂકી છે.

આઈપીએલ 2020 માં 4 સુપર ઓવર રમાઇ હતી

આ પહેલા 2008, 2011, 2012, 2016 અને 2018 સિઝનમાં એક પણ સુપર ઓવર થઇ ન હતી. તો IPL 2009 માં 1, 2010 માં 1, 2013 માં 2, 2014 માં 1, 2015 માં 1, 2017 માં 1, 2019 માં 2 અને IPL 2020 માં 4 અને IPL 2021 માં 1 સુપર ઓવર થઇ હતી.

કઇ સિઝનમાં સુપર ઓવર થઇ ન હતીઃ

– આઈપીએલ 2008 – આઈપીએલ 2011 – આઈપીએલ 2012 – આઈપીએલ 2016 – આઈપીએલ 2018

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કઇ સિઝન કેટલી સુપર ઓવર થઇ

– આઇપીએલ 2009: 1 સુપર ઓવર – આઇપીએલ 2010: 1 સુપર ઓવર – આઇપીએલ 2013: 2 સુપર ઓવર – આઇપીએલ 2014: 1 સુપર ઓવર – આઇપીએલ 2015: 1 સુપર ઓવર – આઇપીએલ 2017: 1 સુપર ઓવર – આઇપીએલ 2019: 2 સુપર ઓવર – આઇપીએલ 2020: 4 સુપર ઓવર – આઇપીએલ 2021: 1 સુપર ઓવર

સુપર ઓવરનો નિયમ શું છેઃ

– સુપર ઓવર બીજી ઇનિંગ પુરી થયાના 10 મિનિટમાં શરૂ થવી જોઇએ. – બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરશે. – સુપર ઓવર મેચની પિચ પર જ રમાવવી જોઇએ. – ફિલ્ડીનું પ્લેસમેન્ટ મેચની અંતિમ ઓવર પ્રમાણે જ હોવી જોઇએ. – સુપર ઓવરમાં દરેક ટીમ માત્ર 3 બેટ્સમેન (2 વિકેટ) અને 1 બોલર જ બોલિંગ કરી શકે છે. – જો સુપર ઓવર પણ ટાઇ થાય તો બીજી સુપર ઓવર રમાશે. આ સુપર ઓવર ત્યા સુધી ચાલશે જ્યા સુધી વિજેતાનો નિર્ણય આવી નથી જતો.

IPL 2022 માં પ્લેઓફની મેચો આ પ્રમાણે છેઃ

– ક્વોલિફાયર 1ઃ  24 મે (કોલકાતા): ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ – એલિમિનેટરઃ     25 મે (કોલકાતા): લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ક્વોલિફાયર 2ઃ  27 મે (અમદાવાદ): એલિમિનેટરની વિજેતા ટીમ vs પહેલા ક્વોલિફાયરની હારનાર ટીમ – ફાઇનલઃ            29 મે (અમદાવાદ): ક્વોિફાયર 1ની વિજેતા ટીમ vs ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">