IPL 2022 LSG vs CSK Live Streaming: ચેન્નાઈ અને લખનૌનો આમનો-સામનો, જાણો Live મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે?

Lucknow Super Giants vs Chennai Super Kings Live Streaming: લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ટીમોને લીગની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેઓ પ્રથમ વિજયની રાહ જોઈ રહ્યા છે

IPL 2022 LSG vs CSK Live Streaming: ચેન્નાઈ અને લખનૌનો આમનો-સામનો, જાણો Live મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે?
Ravindra Jadeja અને KL Rahul આજે જીતના ઈરાદે મેદાને ઉતરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:35 AM

IPL 2022 તેના પ્રારંભિક તબક્કામાં છે. પ્રથમ સપ્તાહમાં ચાહકોને ઘણી રોમાંચક મેચ જોવા મળી છે. ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે મેચ રમાશે. આ મેચ મુંબઈમાં રમાવાની છે. લીગમાં બંને ટીમોએ હાર સાથે શરૂઆત કરી હતી. લીગમાં પ્રથમ વખત રમી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને ગુજરાત જાયન્ટ્સે હાર આપી હતી. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા પરાજય થયો હતો. આ મેચ સાથે બંને ટીમો જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે.

આ બંને ટીમોની શરૂઆત સારી રહી ન હતી અને તેમની હારનું કારણ બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં ટોચના ક્રમના બેટ્સમેનો નિષ્ફળ રહેવાનુ હતુ. આઈપીએલની વર્તમાન સિઝન હમણાં જ શરૂ થઈ છે, પરંતુ ટોસ મહત્વની ભૂમિકા ભજવે છે, કોઈપણ ટીમ જો ટોસ જીતે તો ફિલ્ડિંગ કરવાનું પસંદ કરે છે.

રાહુલ-જાડેજા પ્રથમ વખત કેપ્ટન તરીકે આમને-સામને થશે

વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કર્યા પછી ચેન્નાઈ અને લખનૌ બંને મેચ હારી ગયા હતા અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં પરિસ્થિતિ અલગ નથી જ્યાં બીજી ઇનિંગ્સ દરમિયાન ઝાકળ નોંધપાત્ર અસર કરી શકે છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બંને પ્રથમ વખત કેપ્ટન તરીકે એકબીજાનો સામનો કરવા જઈ રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

LSG અને CSK વચ્ચેની મેચ ક્યારે રમાશે?

LSG અને CSK વચ્ચે IPL 2022 ની મેચ 31 માર્ચ (ગુરુવાર) ના રોજ રમાશે.

LSG અને CSK વચ્ચેની મેચ ક્યાં રમાશે?

LSG અને CSK વચ્ચેની મેચ મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં રમાશે.

LSG અને CSK વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

LSG અને CSK વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

LSG અને CSK વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

LSG અને CSK વચ્ચેની મેચનું જીવંત પ્રસારણ Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD પર થશે.

LSG અને CSK વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

LSG અને CSK વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar, Jio TV અને Airtel TV પર જોઈ શકાશે. તમે Tv9gujarati.com પર મેચના તમામ લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.

આ પણ વાંચોઃ Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચોઃ IPL 2022: ઉમેશ અને વરુણે અંતિમ નંબરના ખેલાડી રહીને બેટીંગમાં કમાલ કરી દેખાડ્યો, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર જોવા મળ્યુ આમ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">