IPL 2022: જોસ બટલરે આ ખાસ રેકોર્ડ બનાવ્યો, કોહલી-ગેલ અને વોર્નર જેવા દિગ્ગજોની યાદીમાં જોડાયો

IPLની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો મુકાબલો ગુજરાત ટાઈટન્સ (GT) સામે છે. આ મેચમાં રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે 56 બોલમાં 89 રન બનાવ્યા હતા.

IPL 2022: જોસ બટલરે આ ખાસ રેકોર્ડ બનાવ્યો, કોહલી-ગેલ અને વોર્નર જેવા દિગ્ગજોની યાદીમાં જોડાયો
Jos Buttler (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 11:27 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો મુકાબલો ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામે છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન જોસ બટલરે શાનદાર પ્રદર્શન કરતા વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

જોસ બટલરે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

ગુજરાત ટાઈન્ટસ (Gujarat Titans) ટીમ સામે ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે માત્ર 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે IPL 2022 ની આ સિઝનમાં 700 રન પણ પૂરા કર્યા હતા. આ સિવાય તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

– વિરાટ કોહલી 973 રન – ડેવિડ વોર્નર 848 રન – કેન વિલિયમ્સન 735 રન – ક્રિસ ગેલ 733 રન – માઇક હસી 733 રન – જોસ બટલર 718 રન

રાજસ્થાન રોયલ્સે બનાવ્યો મોટો સ્કોર

રાજસ્થાન રોયલ્સ ટીમના સ્ટાર ઓપનર જોસ બટલર (89) અને સુકાની સંજુ સેમસન (47)ની શાનદાર બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સે ઈડન ગાર્ડન્સ (Eden Garden Stadium) ખાતે IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી યશ દયાલ, રવિ શ્રીનિવાસન, સાઈ કિશોર, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">