IPL 2022: હાર્દિક પંડ્યાને મળ્યું સ્પેશિયલ ગિફ્ટ, ઈન્સ્ટા સ્ટોરીમાં શેયર કર્યો વીડિયો

Hardik Pandya: ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને બિઝનેસમેન વીરા પહરિયા તરફથી એક ખાસ ભેટ મળી છે.

IPL 2022: હાર્દિક પંડ્યાને મળ્યું સ્પેશિયલ ગિફ્ટ, ઈન્સ્ટા સ્ટોરીમાં શેયર કર્યો વીડિયો
Hardik Pandya Special Gift (PC: Hardik Pandya Insta Story)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 3:43 PM

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને બિઝનેસમેન વીરા પહરિયા (Veera Pahariya) એ ખાસ ભેટ આપી છે. હાર્દિક પંડ્યાએ પણ આ ગિફ્ટ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેયર કરી છે. તેની પત્ની નતાશા આ ગિફ્ટનો વીડિયો બનાવતી જોવા મળી રહી છે. આ ગિફ્ટ મેળવીને હાર્દિક ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ ખ્યાલ આવે છે કે હાર્દિક પંડ્યાને મળેલી આ ખાસ ભેટ એક કસ્ટમાઇઝ્ડ પેન્ડન્ટ છે. જેની એક તરફ ગુજરાત ટાઈટન્સ અને બીજી તરફ IPL 2022 ચેમ્પિયન્સ (કેપ્ટન) લખેલું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યાએ આ પેન્ડન્ટ તેના ગળામાં પહેર્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સનું ટાઇટલ સોન્ગ પણ સંભળાઈ રહ્યું છે.

તમામ આગાહીઓને ખોટી સાબિત કરીને ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બની

IPL 2022ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમે પોતાના ડ્રાફ્ટમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો કેપ્ટન તરીકે સમાવેશ કર્યો હતો. ગુજરાતના આ નિર્ણયથી ક્રિકેટ નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ અને તેની કેપ્ટનશીપ પર શંકા કરી રહ્યા હતા. આ એટલા માટે હતું કારણ કે હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો ન હતો અને તેણે સિનિયર લેવલ પર માત્ર એક જ વખત કેપ્ટનશીપ કરી હતી. પરંતુ હાર્દિક પંડ્યાએ આ IPL સિઝનમાં આ તમામ શંકાઓને અવગણીને આગળ વધ્યો અને ગુજરાત ટાઇટન્સ ટીમને IPL 2022 ચેમ્પિયન બનાવ્યું હતું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું

હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓમાં સામેલ હતો. તેણે 44.27ની બેટિંગ એવરેજથી 487 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો સ્ટ્રાઈક રેટ પણ 131.26નો રહ્યો હતો. તેણે આ સિઝનમાં કુલ 4 અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે બોલિંગમાં પણ શાનદાર રહ્યો હતો. તેણે પ્રતિ ઓવર માત્ર 7.27 રન આપ્યા અને 8 વિકેટ લીધી હતી. તે IPL 2022ની ફાઈનલ મેચમાં પણ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લેવાની સાથે ઉપયોગી 34 રન પણ બનાવ્યા હતા.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">