IPL 2021,RCB vs PBKS: પંજાબ સામે બેંગ્લોરે 165 રનનો પડકાર રાખ્યો, મેક્સલની આક્રમક ફીફટી, શામી હેનરીક્સની 3-3 વિકેટ

પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે પ્લેઓફની અંત તરફ પહોંચેલી રેસમાં ટકી રહેવા માટે જીત જરુરી છે તો, RCB ને પણ પણ પ્લેઓફમાં સ્થાન નિશ્વિત કરવા માટે જીત જરુરી છે.

IPL 2021,RCB vs PBKS: પંજાબ સામે બેંગ્લોરે 165 રનનો પડકાર રાખ્યો, મેક્સલની આક્રમક ફીફટી, શામી હેનરીક્સની 3-3 વિકેટ
Glenn Maxwell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:15 PM

શારજાહના મેદાન પર આજે IPL 2021 ની 48 મી મેચ રમાઇ રહી છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે આ મેચ રમાઇ રહી છે. જેમાં વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. RCB અર્ધશતકીય ઓપનીંગ ભાગીદારી સાથે રમતની શરુઆત કરી હતી. 20 ઓવરના અંતે RCB એ 7 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) 68 રનની ભાગીદારી રમત રમીને સારી શરુઆત આપી હતી. વિરાટ કોહલીના રુપમાં આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. કોહલીએ 24 બોલમાં 25 રન કર્યા હતા. આ દરમ્યાન 1 છગ્ગો અને 2 ચોગ્ગા તેણે લગાવ્યા હતા. દેવદત્ત પડિક્કલે 38 બોલમાં 40 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ડેનિયલ ક્રિશ્વન ગોલ્ડ ડક આઉટ થયો હતો.

પોતાના અંદાજ મુજબ ગ્લેન મેક્સવેલે તોફાની બેટીંગ રમી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા સાથે તેણે સિઝનનુ પાંચમુ અર્ધશતક ફટકાર્યુ હતુ. 33 બોલમાં 57 રન બનાવી મેક્સવેલ અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવીલીયર્સે 18 બોલમાં 23 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. શાહબાઝ અહેમદે 5 બોલમાં 8 રન કર્યા હતા. શ્રીકર ભરત અણનમ રહ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પંજાબ કિંગ્સ બોલીંગ

પંજાબના બોલર્સ વિકેટ માટે સંઘર્ષની સ્થિતમાં જોવા મળ્યા હતા. 17 ઓવરની રમત સુધી મોઇસ હેનરીક્સ સિવાય અન્ય કોઇ જ બોલર વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હરપ્રિત બ્રારે 4 ઓવરમાં 26 રન કર્યા હતા. રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. અર્શદિપ સિંહ 3 ઓવરમાં 42 રન આપી ખર્ચાળ સાબિત થયો હતો. માર્કરમે 1 ઓવર કરીને 5 રન આપ્યા હતા. મોહમ્મદ શામીએ તેની  4થી અને ઇંનીંગની અંતિમ ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Neeraj chopraએ માલદીવના સમુદ્રમાં સ્વેગ બતાવ્યું, પાણીની અંદર ભાલા ફેંકવાનો પ્રયાસ કર્યો, જુઓ Video

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ હિટ ‘રૈના’ સુપર ફ્લોપ, ધોનીનો ભરોસો કહેવાતા સુરેશ રૈના એ 13 સિઝનમાં આટલુ કંગાળ પ્રદર્શન પ્રથમ વાર કર્યુ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">