IPL 2021: કોરોના સામે મદદ કરવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી દ્વારા 30 કરોડ રુપિયા દાન અપાશે

આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) એ કોરોના વાયરસ (Corona virus) સામેની લડાઇમાં લોકોને મદદ માટે 30 કરોડ રુપિયા દાન કરવાની જાહેરાત કરી છે. જે પૈસા તેમની ટીમની માલીક કંપની દ્વારા ડોનેટ કરવામાં આવશે.

IPL 2021: કોરોના સામે મદદ કરવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી દ્વારા 30 કરોડ રુપિયા દાન અપાશે
Sunrisers Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 10, 2021 | 4:19 PM

આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) એ કોરોના વાયરસ (Corona virus) સામેની લડાઇમાં લોકોને મદદ માટે 30 કરોડ રુપિયા દાન કરવાની જાહેરાત કરી છે. જે પૈસા તેમની ટીમ ની માલીક કંપની દ્રારા ડોનેટ કરવામાં આવશે. સનરાઇઝર્સ હૈદરાબાદ એ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યુ તેમની માલિકી કંપની દ્રારા આ રકમ કોરોના વાયરસની બીજી લહેરમાં પ્રભાવીત લોકોને રાહત પહોંચાડવા માટે આપવામાં આવશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સહિત બાકીની ટીમો પણ કોરોના સામેની લડત માટે પૈસા દાન કર્યા હતા. સાથે જ ઓક્સીજન, વેન્ટીલેટર અને જરુરી મેડીકલ ઉપકરણો પણ આપવા એલાન કર્યુ હતુ.

સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી ટીમએ બતાવ્યુ હતુ કે, તેમની ફેન્ચાઇઝી ની માલિકી કંપનીઓ ના કર્મચારીઓ એક એક દીવસનો પગાર પણ કોરોના સામેની લડાઇમાં દાન કરશે. હૈદરાબાદ તરફથી અપાનારી રકમ ભારત અને રાજ્ય સરકારો દ્રારા ચલાવવામાં આવી રહેલા અલગ અલગ કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવશે. સાથે જ ઓક્સીજન સીલીન્ડર અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવનારી એનજીઓને પણ મદદ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પહેલા પણ રાજસ્થાન રોયલ્સે 7.5 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી હતી. આમ કરનાર તે આઇપીએલની પ્રથમ ટીમ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા પણ તામિલનાડુ માં પ્રભાવિત દર્દીઓ માટે 450 જેટલા ઓક્સીજન કોન્સ્ટ્રેટરની વ્યવસ્થા કરવામા આવી હતી. ટીમ દિલ્હી કેપિટલ્સએ કોરોના મહામારી સામે મદદ કરવા દોઢ કરોડ રુપિયા દાન કર્યા હતા. જે રકમ સારવાર માટેની જરુરીયાતો, ઓક્સીજન સિલેન્ડર અને કોવિડ કીટ ખરીદવા માટે આપવામાં આવ્યા હતા.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">