RR vs RCB, IPL 2021 : ભરત અને મેક્સવેલની રમતે બેંગ્લોરને 7 વિકેટે અપાવી જીત, મેક્સવેલની ધમાકેદાર ફીફટી

વિરાટ કોહલી (Virat Kohli) ની ટોસ જીતીને રાજસ્થાનની ટીમને પહેલા બેટીંગ માટે મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. જેમાં તે ખરુ ઉતર્યુ હતુ. મેક્સવેલના અર્ધશતક સાથે જીત મેળવી હતી.

RR vs RCB, IPL 2021 : ભરત અને મેક્સવેલની રમતે બેંગ્લોરને 7 વિકેટે અપાવી જીત, મેક્સવેલની ધમાકેદાર ફીફટી
K.S Bharat-Glenn Maxwell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 11:01 PM

IPL 2021 ની 43 મી મેચ દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે આ મેચ બેંગ્લોરે જીતી લીધી છે. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ રાજસ્થાન રોયલ્સ બેટીંગ કરવા માટે મેદાને ઉતરતા જ આક્રમક રમત અપનાવી હતી. 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 149 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરે 18 મી ઓવરમાં જીત મેળવી લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

વિરાટ કોહલીને દેવદત્ત પડિક્કલે રાજસ્થાનના પડકારને પહોંચી વળવા માટે તોફાની શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સારી શરુઆત અપાવી હતી. જોકે તે બંને ઓપનીંગ જોડી પેવેલિયન પરત ફરતા થોડોક સમય સ્કોર બોર્ડ ધીમુ પડ્યુ હતુ. 48 રનના આરસીબીના સ્કોર પર પડિક્કલના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 17 બોલમાં 22 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી ત્યાર બાદ 52 રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

કોહલીએ 20 બોલમાં 25 રન કરીને રન આઉટ થતા વિકેટ ગુમાવી હતી. કોહલીએ ઇનીંગમાં 4 ચોગ્ગા લગાવ્યા હતા. જેમાંથી 3 ચોગ્ગા પ્રથમ ઓવરમાં જ ફટકાર્યા હતા. ત્યાર બાદ ટીમને શિખર ભરત અને ગ્લેન મેક્સવેલે સંભાળી હતી. ભરતે 35 બોલમાં 44 રન કર્યા હતા. આ દરમ્યાન 1 છગ્ગો અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. મેક્સવેલે 30 બોલમાં અર્ધશતક લગાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">