IPL 2021: રિતીકા અને નતાશા કંઈક એવુ જોઈને ચોંકી ગઈ કે આખરે મુંબઈ ઈન્ડીયન્સ વાતનો ફોડ પાડ્યો

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021 )નો રોમાંચ વર્તાઈ રહ્યો છે. આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધીની 9 મેચમાં કાંટાની ટક્કરથી લઈને રોમાંચથી ભરપુર મેચ જોવા મળી છે.

IPL 2021: રિતીકા અને નતાશા કંઈક એવુ જોઈને ચોંકી ગઈ કે આખરે મુંબઈ ઈન્ડીયન્સ વાતનો ફોડ પાડ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 17, 2021 | 10:58 PM

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021 )નો રોમાંચ વર્તાઈ રહ્યો છે. આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધીની 9 મેચમાં કાંટાની ટક્કરથી લઈને રોમાંચથી ભરપુર મેચ જોવા મળી છે. આવી જ એક મેચ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈએ લગભગ હારી બાજીને જીતમાં પલટી હતી. અંતિમ સમયે કલકત્તા નાઈટ રાઈડર્સને જીત માટે 31 બોલમાં 31 રનની જરુર હતી, આ દરમ્યાન કલકત્તાના હાથમાં 7 વિકેટ હતી. KKRની બેટીંગ લાઈન અપ જોતા આ લક્ષ્ય આસાન લાગી રહ્યુ હતુ. જોકે મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ચતુરાઈ પૂર્વક પોતાના બોલર્સનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને અંતમાં મુંબઈની ટીમ આ મેચ 10 રનથી જીતવામાં સફળ રહ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ મેચ દરમ્યાન મુંબઈ ઈન્ડીયન્સના અનેક પ્લેયરનું પરિવાર પણ સ્ટેન્ડમાં મોજૂદ હતુ. જેમાં રોહિત શર્માની પત્ની રિતીકા સજદેહ, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક અને કૃણાલ પંડ્યાની પત્ની પંખૂરી શર્મા એક સાથે બેસીને મેચ જોઈ રહ્યા હતા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આ મેચ સાથે જોડાયેલ એક તસ્વીર ખૂબ વાયરલ થવા લાગી હતી. જેમાં રિતીકા અને નતાશા ફોનની સ્ક્રીન પર કંઈક જોઈને સરપ્રાઈઝ થઈ રહ્યા છે. એવામાં ક્રિકેટ ફેંસ પણ એ જાણવા માટે ઉત્સુક થઈ ગયા હતા કે આ મહિલાઓ શા માટે આટલી બધી હેરાન રહી ગઈ છે.

મુંબઈ ઈન્ડીયન્સે સુલઝાવી મુંઝવણ

લોકોની ઉત્સુકતાને શાંત કરતા હવે મુંબઈ ઈન્ડીયન્સે પોતે જ આ મુંઝવણને ઉકેલી દીધી છે. તેમણે પોતે જ આ તસ્વીરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી હતી. સાથે જ મુંબઈએ એક કેપ્શન પણ લખી હતી કે, તમામ લોકોએ જાણવા માંગે છે કે આટલુ સરપ્રાઈઝ કઇ વાતને લઈને હતુ. મુંબઈની પોસ્ટ પર આગળની તસ્વીર જોઈને જાણી શકાય છે કે, તેમાં રોહિત શર્મા બોલીંગ કરી રહ્યો છે.

હા, મુંબઈ ઈન્ડીયન્સના મુજબ તે રોહિત શર્માની બોલીંગ હતી અને જેને જોઈને રિતીકા અને નતાશા આટલા સરપ્રાઈઝ થઈ ગયા હતા. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી છે. આમ તો ફક્ત પ્લેયર્સની પત્નિઓ જ નહીં ક્રિકેટ ફેંસ પણ મેચ દરમ્યાન રોહિત શર્માની બોલીંગ જોઈને હેરાન રહી ગયા હતા. જેનુ કારણ પણ એ છે કે, તેણે આઈપીએલ 2014 બાદ ક્યારેય બોલીંગ કરી નહોતી.

આ પણ વાંચો: MI VS SRH LIVE SCORE IPL 2021 : ધમાકેદાર શરૂઆત બાદ ડગમગ્યું હૈદરાબાદ, વિરાટ સિંહ OUT

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">