IPL 2021: જાણો કયા ખેલાડીના નામે કેવા છે ઓરેન્જ કેપને લઈને રેકોર્ડઝ

બેટ્સમેનોમાં IPL ટુર્નામેન્ટ દરમ્યાન ઓરેન્જ કેપ હાંસલ કરવાનો જબરો ઉત્સાહ અને રોમાંચ હોય છે. જે તેમને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે પણ પ્રેરિત કરે છે. આ દરમ્યાન સવાલ એ પણ ઉઠતો હશે કે એવો કયો ખેલાડી છે કે જેણે સૌથી વધુ વખત ઓરેન્જ કેપ હાંસલ કરી હશે?

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 16, 2021 | 11:48 PM
ઓસ્ટ્રેલીયન ક્રિકેટર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ત્રણ વાર ઓરેન્જ કેપ હાંસલ કરી છે. વર્ષ 2015, 2017 અને 2019માં ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી.

1 / 6
IPL ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ રન હાંસલ કરીને ઓરેન્જ કેપ હાંસલ કરવાનો રેકોર્ડ વિરાટ કોહલી (Virat Kohli)ના નામે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ના કેપ્ટન વિરાટ કોહલીએ 2016માં સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી.

2 / 6
ઓરેન્જ કેપના દાવેદાર થવા સાથે ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન 8-8 અર્ધ શતક એક જ સિઝનમાં લગાવી ચુક્યા છે. આમ ઓરેન્જ કેપ મેળવવા સાથે વિલિયમસને 2018માં અને ડેવિડ વોર્નરે 2019ની સિઝનમાં 8-8 અર્ધ શતક નોંધાવ્યા હતા.

3 / 6
સૌથી વધુ વખત સદી ફટકારીને પણ ઓરેન્જ કેપ હાંસલ કરવાની સિદ્ધિ પણ વિરાટ કોહલીના નામે છે. 2016માં તેણે સૌથી વધુ રન ફટકારવા સાથે 4 સદી અને 7 અડધીસદી લગાવી હતી.

4 / 6
એવા પણ ક્રિકેટરો છે કે, જેઓએ સિઝન દરમ્યાન એક પણ શતક લગાવ્યુ નહોતુ છતાં પણ ઓરેન્જ કેપના દાવેદાર બની ગયા હતા. એવા 06 ખેલાડીઓ નોંધાઈ ચુક્યા છે, જેઓ શતક વગર જ ઓરેન્જ કેપ મેળવી ચુક્યા છે. જેમાં મેથ્યુ હેડન, સચિન તેંડુલકર, માઈકલ હસી, રોબિન ઉથપ્પા, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસનનો સમાવેશ થાય છે.

5 / 6
આઈપીએલમાં સૌથી ઓછી ઈનીંગ રમીને ઓરેન્જ કેપ મેળવવી એ પણ મુશ્કેલ કામ છે. આમ છતાં પણ શાન માર્શે  આઈપીએલ 2008માં 11 ઈનીંગ રમીને સૌથી વધુ 616 રન નોંધાવ્યા હતા. આમ ઓછી ઈનીંગ રમીને ઓરેન્જ કેપ મેળવી ચુક્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">