IPL 2021 RCBvsRR: બેંગ્લોર સામે રાજસ્થાને 9 વિકેટે 177 રન કર્યા, હર્ષલ અને સિરાજ 3-3 વિકેટ

આઈપીએલ 2021ની સિઝનની 16મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore vs Rajasthan Royals) વચ્ચે મુંબઈમાં રમાઈ રહી છે.

IPL 2021 RCBvsRR: બેંગ્લોર સામે રાજસ્થાને 9 વિકેટે 177 રન કર્યા, હર્ષલ અને સિરાજ 3-3 વિકેટ
Bangalore vs Rajasthan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 22, 2021 | 9:38 PM

આઈપીએલ 2021ની સિઝનની 16મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore vs Rajasthan Royals) વચ્ચે મુંબઈમાં રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને ટોસ હારીને રમતની શરુઆત કરી હતી. રાજસ્થાનના બંને ઓપનરો ઝડપથી આઉટ થયા હતા. જ્યારે શિવમ દુબે (Shivam Dube)એ 46 રન ફટકાર્યા હતા. 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ટોસ હારીને મેદાને બેટીંગ કરવા પહોંચેલા બંને ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. જોસ બટલર 8 બોલમાં 8 રન કરી સિરાજના બોલ પર બોલ્ડ થતાં પરત ફર્યો હતો. જ્યારે મનન વહોરા 9 બોલમાં 7 રન કરીને પરત ફર્યો હતો. કેપ્ટન સંજૂ સેમસન 18 બોલમાં 21 રન કરીને સુંદરના બોલ પર કેચ આઉટ થયો હતો. ડેવિડ મિલર શૂન્ય પર જ પરત ફર્યો હતો. શિવમ દુબેએ સૌથી વધુ 32 બોલમાં 46 રન કર્યા હતા. રિયાન પરાગે 16 બોલમાં 25 રન કર્યા હતા. રાહુલ તેવટીયાએ 23 બોલમાં 40 રન કર્યા હતા. ક્રિસ મોરિસે 10 રન અને ચેતન સાકરીયા શૂન્ય પર વિકેટ ગુમાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

મહંમદ સિરાજે 4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી, તેણે 27 રન આપ્યા હતા. હર્ષલ પટેલે 4 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કાય્લ જેમીસને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કેન રિચાર્ડસને 3 ઓવર કરીને 29 રન આપી એક વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવર કરીને 18 રન આપ્યા હતા.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">