IPL 2021: રાજસ્થાનને લાગયો મોટો ઝટકો, બેન સ્ટોક્સ આ કારણથી થયો ટુર્નામેન્ટની બહાર!

IPL 2021 દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ટુર્નામેન્ટથી બહાર થઈ ગયાની જાણકારી સામે આવી રહી છે.

IPL 2021: રાજસ્થાનને લાગયો મોટો ઝટકો, બેન સ્ટોક્સ આ કારણથી થયો ટુર્નામેન્ટની બહાર!
Ben Stokes
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 12:03 AM

IPL 2021 દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ટુર્નામેન્ટથી બહાર થઈ ગયાની જાણકારી સામે આવી રહી છે. બ્રિટીશ મીડિયા રિપોર્ટસ દ્વારા આ જાણકારી સામે આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, બેન સ્ટોક્સનો હાથ તૂટ્યો છે. જેને લઈને તે આઈપીએલ 2021થી બહાર થઈ ગયો છે. મિડીયા રિપોર્ટ્સનુસાર બેન સ્ટોક્સને પંજાબ કિંગ્સ સામે મેચ રમવા દરમ્યાન ઈજા પહોંચી હતી.

ક્રિસ ગેઈલના કેચને ઝડપવા દરમ્યાન તેના હાથમાં ઈજા પહોંચી હતી. તેના બાદ તે કેટલાક સમય માટે મેદાનની બહાર પણ થઈ ગયો હતો. જોકે તેણે રાજસ્થાન રોયલ્સ માટે ઓપનીંગ કર્યુ હતુ. તે ત્રણ બોલ રમીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. પંજાબ કિંગ્સ સામે મેચમાં બેન સ્ટોક્સે એક ઓવર બોલીંગ પણ કરી હતી. જોકે તે ખર્ચાળ બોલીંગ રહી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાણકારી મળી રહી છે કે બેન સ્ટોક્સ હજુ  ભારતમાં જ રહેશે. તે ટીમને આ દરમ્યાન પ્રોત્સાહન પુરુ પાડશે. તેેની ઈજાને લઈને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાતચીત થઈ રહી છે. સ્ટોક્સનો સ્કેન રિપોર્ટ આવ્યા બાદ ઈજા કેટલી ગંભીર છે, તેની જાણકારી મળી રહેશે. તેના બાદ ઈસીબી સ્ટોક્સની રિકવરીને લઈને યોજના બનાવશે.

https://twitter.com/rajasthanroyals/status/1382018247441084417?s=20

આ પહેલા જોફ્રા આર્ચરની ખોટ સહી રહ્યુ છે રાજસ્થાન બેન સ્ટોક્સની ઈજાની જાણકારી રાજસ્થાન રોયલ્સ માટે એવા સમયે આવી છે, જ્યારે ટીમ પહેલાથી જ જોફ્રા આર્ચરની ખોટ સહન કરી રહ્યુ છે. જોફ્રા આર્ચરના હાથનું ઓપરેશન થયુ હતુ. આ કારણે તે હજુ આઈપીએલ 2021ની રમતમાં જોડાઈ શક્યો નથી. જોકે 13 એપ્રેલથી તે ટ્રેનિંગ માટે ફરીથી જોડાઈ ચુક્યો છે. જેનાથી રાજસ્થાન રોયલ્સને આશા છે કે, આવનારા દિવસોમાં ટીમ સાથે જોડાઈ શકે છે.

આઈપીએલમાં બેન સ્ટોક્સનું પ્રદર્શન

બેન સ્ટોક્સે આઈપીએલમાં 43 મેચ રમી છે. જેમાં 25.52ની સરેરાશથી 134.50ના સ્ટ્રાઈક રેટથી 920 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અણનમ 107 રનનું રહ્યુ છે. તેણે આઈપીએલમાં 2 શતક અને બે અર્ધશતક લગાવ્યા છે. આ પ્રદર્શન દરમ્યાન તેણે 79 ચોગ્ગા અને 323 છગ્ગા લગાવ્યા છે. આ ઉપરાંત તેણે 28 વિકેટ પણ ઝડપી છે. બોલીંગમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ છે.

આ પણ વાંચો: IPL 2021 KKR vs MI: મુંબઈ સામે કલકત્તાને હાથમાં આવેલી બાજી સરકી ગઈ, મુંબઈની 10 રને જીત, રાહુલ ચાહરની 4 વિકેટ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">