IPL 2021: ધોની માટે નિરાશ રહેલી સિઝનમાં રાહુલે રન વર્ષાવ્યા, જુઓ કેવી હતી તમામ કેપ્ટન માટે IPL 2020

IPL 2021 સિઝનમાં એક વાર ફરી થી તમામ કેપ્ટન પર પોતાની ટીમોને આગળ વધારવા માટેની જવાબદારી હશે. ફક્ત પોતાની ચતુરાઇ અને રણનીતી થી નહી, પરંતુ પોતાના પ્રદર્શનથી ટીમનું નેતૃત્વ કરવુ પડશે.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 7:38 AM
સિઝન નો રંગ ચઢતા પહેલા એ જાણવુ જરુરી છે, કે અંતિમ સિઝનમાં ટીમના કેપ્ટનનુ  પ્રદર્શન કેવુ રહ્યુ હતુ.

1 / 9
સૌથી પહેલી વાત ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માની. રોહિત શર્મા એ પોતાની ટીમને લગાતાર બીજી વાર અને કુલ પાંચમી વાર ટાઇટલ વિજેતા બનાવ્યુ છે. રોહિત શર્મામાં ફાઇનલમાં એક શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમી હતી, આમ દિલ્હી કેપિટલ્સ  સામે ટીમને ટાઇટલ જીતાડ્યુ હતુ. જોકે વ્યક્તિગત રીતે તેના માટે આ સિઝન તેના માટે સરેરાશ રહી હતી. તેણે 16 મેચ પૈકી 12 મેચ રમી હતી. જેમાં કેણે 27 ની સરેરાશ થી 332 રન બનાવ્યા હતા. જેનો સ્ટ્રાઇક રેટ 128 નો રહ્યો હતો. જે દરમ્યાન તેમે ત્રણ અર્ધશતક લગાવ્યા હતા.

2 / 9
પોતાની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની માફક કેપ્ટન એમએસ ધોનીનુ પ્રદર્શન પણ ખૂબ નિરાશાજનક રહ્યુ હતુ. ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચવા થી ચુકી ગઇ હતી. સાથે જ તેની ટીમ પણ સાતમાં સ્થાન પર રહી હતી. તો ધોનીએ પણ 14 મેચોની રમત દર્મયાન 12 ઇનીંગ રમી હતી. તેણે 200 રન સિઝનમાં બનાવ્યા હતા. આ દરમ્યાન તે એક પણ અર્ધ શતક લગાવવામાં સફળ રહ્યો નહોતો. તેનો સ્ટ્રાઇક રેટ પણ માત્ર 116 નો રહ્યો હતો. ગત સિઝનમાં તેણે વિકેટ પાછળ 15 કેચ અને એક સ્ટંપીંગ કર્યુ હતુ.

3 / 9
વિરાટ કોહલી માટે અંતિમ સીઝનમાં તેનુ પ્રદર્શન અને ટીમનુ પ્રદર્શન લગભગ એક સરખુ જ રહ્યુ હતુ. શરુઆત સારી કર્યા બાદ ટીમનુ પ્રદર્શન ડગમગાઇ ગયુ હતુ. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ સંઘર્ષની સ્થિતીમાં હતો. જોકે 15 મેચ માં તેણે 466 રન બનાવ્યા હતા. આમ તે રન ના મામલામાં ટીમનો બીજો સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે 3 અર્ધ શતક જમાવ્યા હતા. સાથે જ તેણે 42 ની સરેરાશ થી સિઝનમાં રન બનાવ્યા હતા. જોકે તેના માટે નિરાશાજનક બાબત તેનો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો, જે ફક્ચત 121 નો રહ્યો હતો. ટીમ પ્લેઓફમાં માંડ પહોંચવામાં સફળ રહી હકી, જોકે પ્રથમ નોક આઉટ મેચમાં જ તે બહાર ફેંકાઇ ગઇ હતી.

4 / 9
પાછળની સિઝનમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરનારા કેએલ રાહુલ ટુર્નામેન્ટમાં સૌથી સફળ સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે મયંક અગ્રવાલ સાથે મળીને શરુઆતની મેચોમાં ધમાકેદાર ઓપનિંગ કરી હતી. પોતાની 14 મેચમાં કેએલ રાહુલ એ સૌથી વધારે 670 રન બનાવ્યા હતા અને ઓરેન્જ કેપ મેળવી હતી. આ દરમ્યાન તેણે એક શતક અને પાંચ અર્ધશતક લગાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ ધીમો રહ્યો હતો અને 132 ની ઝડપ થી રન બનાવ્યા હતા. તેણે ટુર્નામેન્ટમાં 23 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે વિકેટ પાછળ 10 કેચ ઝડપ્યા હતા. તેમની ટીમ છઠ્ઠા સ્થાન પર રહી હતી.

5 / 9
ડેવિડ વોર્નર એક વાર ફરી થી સનરાઇઝર્સ હૈદરાબાદની જાન બની રહ્યો છે. વોર્નરની ટીમે ગઇ સિઝનમાં આઇપીએલની 16 મેચ રમી હતી. જેમાં તેણે દરેક મેચમાં બેટીંગ કરીને 548 રન બનાવ્યા હતા. જે ટુર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધારે રનનો સ્કોર હતો. આ દરમ્યાન વોર્નરે 4 અર્ધશતક જમાવ્યા હતા. તેની સરેરાશ 40 ની રહી હતી. જ્યારે સ્ટ્રાઇક રેટ 135 રનનો રહ્યો હતો. જોકે તેમની ટીમ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાન પર રહી હતી.

6 / 9
ઇયોન મોર્ગન ને સિઝનની અધવચ્ચે થી કલકત્તા નાઇટ રાઇડર્સે કેપ્ટન બનાવ્યો હતો. જે ટીમ ની સિઝનની સ્થિતીના અંગે બતાવે છે. જોકે બેટ થી વ્યક્તિગત સ્વરુપે મોર્ગનનુ પ્રદર્શન ટીમના બાકીના બેટ્સમેનના પ્રમાણમાં સારુ રહ્યુ હતુ. તેણે 14 મેચમાં 418 રન બનાવ્યા હતા.જેમાં તેણે એક અર્ધ શતક લગાવ્યુ હતુ. KKR સિઝનમા પાંચમાં સ્થાન પર રહી હતી.

7 / 9
ઋષભ પંતને આ સિઝનમાં જ કેપ્ટન શીપ મળી છે. ગઇ સિઝન જોકે દિલ્હી કેપિટલ્સ માટે સારી નિવડી હતી. અને ટીમ ફાઇનલ સુધી પ્રવાસ ખેડી ચુકી હતી. જોકે પંત ના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખરાબ સિઝન રહી હતી. પંત એ સિઝનમાં 14 મેચ રમીને 343 રન બનાવ્યા હતા. તેની સરેરાશ ફક્ત 31 રહી હતી અને સ્ટ્રાઇક રેટ 113 ની રહી હતી. ઋષભ પંતના બેટ દ્રારા ફક્ત એક જ અર્ધશતક નિકળી શક્યુ હતુ. જે ટુર્નામેન્ટની ફાઇનલમાં ફટકાર્યુ હતુ. તો વળી વિકેટકીપીંગ કરતા 13 કેચ ઝડપ્યા હતા.

8 / 9
 પંતની માફક જ સંજૂ સેમસનને પણ પ્રથમ વાર જ ટીમની કેપ્ટનશી સંભાળવા મળી છે. 2020માં રાજસ્થાન રોયલ્સની કમાન સ્ટિવ સ્મિથના હાથમાં હતી. જોકે સંજૂ સેમસને આઇપીએલ 2020 માં ધમાકેદાર શરુ આત કરી હતી, જોકે આગળજતા તે સતત નિષ્ફળ નિવડવા લાગ્યો હતો. સેમસન એ આ સિઝનમાં 13 મેચમાં 375 રન બનાવ્યા હતા. જોકે તેનો સ્ટ્રાઇક રેટ 159 રનનો રહ્યો હતો. જે તેની ધુંઆધાર બેટીંગનો પુરાવો છે. સિઝન 2020માં રાજસ્થા રોયલ્સની ટીમ અંતિમ સ્થાન પર રહી હતી.

9 / 9

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">