IPL 2021: આરસીબીને હરાવી પંજાબ આત્મવિશ્વાસથી ભરપૂર, બદલાના મુડથી પંજાબ દિલ્હી સામે જંગ ખેલશે

આઇપીએલ 2021 ની આજે બીજી મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાનારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે દિવસની બીજી મેચ રમાશે.

IPL 2021: આરસીબીને હરાવી પંજાબ આત્મવિશ્વાસથી ભરપૂર, બદલાના મુડથી પંજાબ દિલ્હી સામે જંગ ખેલશે
Rajasthan vs Delhi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 4:42 PM

આઇપીએલ 2021 ની આજે બીજી મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાનારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે દિવસની બીજી મેચ રમાશે. આ મેચમાં પંજાબનો ઇરાદો પણ પણ દિલ્હી સામે બદલો લેવાનો હશે, દિલ્હી સાથે હિસાબ પણ બરાબર કરવા ઇચ્છશે. બંને ટીમો બીજી વાર સિઝનમાં એક બીજા થી ટકરાવવા જઇ રહી છે. આ પહેલા પણ કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ પંજાબે મોટો સ્કોર ખડકવા છતાં પણ ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી સામે હાર મેળવવી પડી હતી.

સિઝનમાં પ્રથમ ટક્કરમાં પંજાબ કિંગ્સ એ પહેલા બેટીંગ ઇનીંગ રમતા રાહુલ અને મયંકના અર્ધશતકના મદદ થી 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી એ શિખર ધવનની 92 રનની ઇનીંગ વડે 196 રનના ટાર્ગેટને પાર કરી લીધુ હતુ. પોઇન્ટ ટેબલમાં જોવા જઇએ તો, દિલ્હીએ 7 પૈકી 5 મેચ જીતી ને બીજા સ્થાન પર છે. તો પંજાબ કિંગ્સ 7 મેચ રમીને ફક્ત 3 જીત ધરાવે છે, આમ પંજાબ પાંચમુ સ્થાન ધરાવે છે.

દિલ્હીના ઓપરનો દમ દિલ્હીની તાકાત તેની બેટીંગ છે, ખાસ કરીને તેના ઓપનીંગ બેટ્સમેન જે જબરદસ્ત ફોર્મમાં છે. પૃથ્વી શો અને શિખર ધવન ઉપરાંત ટીમ ના મિડલ ઓર્ડરમાં પાવર હિટીંગ ભરપૂર છે. બોલીંગમાં પણ દિલ્હી પાસે સારા વિકલ્પ છે. આમ દિલ્હીની ટીમ હાલમાં એક રીતે મજબૂત સ્થીતીમાં છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પંજાબે અંતિમ મેચ જેવો દમ દેખાડવો પડશે બીજી બાજુ ડો પંજાબ કિંગ્સની વાત કરવામાં આવે તો, આરસીબી સામે તેની અંતિમ મેચમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. કેપ્ટન કેએલ રાહુલની બેટીંગમાં કંસિસ્ટેંસી બરકરાર છે. પાછળની મેચમાં ટીમને હરપ્રિત બ્રાર નામે એક સારા પ્રદર્શનથી બોલીંગમાં આશા જાગી છે. જેણે ફક્ત 7 જ બોલમાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને ડિવિલીયર્સને પેવેલિયન મોકલી આપી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સળંગ બે બોલમાં કોહલી અને મેક્સવેલને ક્લીન બોલ્ડ કરી સૌને દંગ રાખી દીધા હતા.

આંકડાની રીતે જો બંને ટીમોને તોલવામા આવે તો, બંને વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચ રમાઇ છે. જેમાં 15 મેચ પંજાબના પક્ષે રહી હતી. જ્યારે હાલની વર્તમાન પરિસ્થિતીમાં વાસ્તવીતા થી જોવામાં આવે તો, દિલ્હી કેપિટલ્સ પાવરમાં જોવા મળી રહી છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">