IPL 2021, PBKS vs RR: પંજાબ સામે રાજસ્થાન 185 રનમાં ઓલઆઉટ, જયસ્વાલ-લોમરોરની શાનદાર બેટીંગ, અર્શદિપની 5 વિકેટ

આજે પંજાબ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals) વચ્ચે રમાઇ મેચ રમાઇ રહી છે. પંજાબે ટોસ જીતીને રાજસ્થાનને બેટીંગ માટે બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

IPL 2021, PBKS vs RR: પંજાબ સામે રાજસ્થાન 185 રનમાં ઓલઆઉટ, જયસ્વાલ-લોમરોરની શાનદાર બેટીંગ, અર્શદિપની 5 વિકેટ
Punjab vs Rajasthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:28 PM

પંજાબ સુપર કિંગ્સ (Punjab Kings) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે IPL 2021 ની 32 મી મેચ રમાઇ રહી છે. દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાઇ રહેલી મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ટીમના ઓપનરોએ ટીમને સારી શરુઆત કરાવી હતી. બંને એ અર્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાનની ટીમ 185 રને ઓલઆઉટ થઇ હતી. અર્શદિપ સિંહે (Arshdeep Singh) શાનદાર 5 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સની બેટીંગ ઇનીંગ

સંજૂ સેમસન (Sanju Samson) ની આગેવાની ધરાવતી રાજસ્થાનની ટીમે સારી શરુઆત કરી હતી. તેના ઓપનરોએ પંજાબના બોલરોને પરેશાન કરી મુક્યા હતા. એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) શાનદાર રમત સાથે ટીમની ઇનીંગને સારી શરુઆત અપાવી હતી. બંને વચ્ચે 54 રનની ભાગીદારી રમત રમાઇ હતી. છઠ્ઠી ઓવરમાં લેવિસ 21 બોલમાં 36 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. યશસ્વી જયસ્વાલ 1 રન માટે અર્ધશતક ચૂક્યો હતો. તેણે 2 સિક્સર અને 6 ચોગ્ગા સાથે 49 રનની ઇનીંગ 36 બોલનો સામનો કરીને રમી હતી.

કેપ્ટન સંજૂ સેમસન રમતમાં આવતા જ ઝડપ થી પેવેલિયન પરત ફર્યો હતો. તે 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન ઇનફોર્મ બેટ્સમેન હોઇ તેની પાસે ટીમને અપેક્ષા હતી. તેણે જોકે 1 છગ્ગો અને 2 ચોગ્ગા સાથે 17 બોલમાં 25 રન કર્યા હતા.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

રિયાન પરાગે 5 બોલમાં ચાર રન કર્યા હતા. મહિપાલ લોમરોર એ 17 બોલમાં 43 રનની ઝડપી ઇનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. રાહુલ તેવટીયા 2 અને ક્રિસ મોરિસ 5 રન કરીને આઉટ થયા હતા. ચેતન સાકરિયાએ એક ચોગ્ગા સાથે 7 રન બનાવીને વિકેટ ગુમાવી હતી.

પંજાબ કિંગ્સ બોલીંગ ઇનીંગ

અર્શદિપ સિંહે રાજસ્થાન રોયલ્સની શરુઆતની એક્સ્પ્રેસ ગતીને આગળ વધતી અટકાવી દીધી હતી. તેણે તેની પ્રથમ 2 ઓવર દરમ્યાન જ 3 વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિહે 5 વિકેટ ઝડપી હતી. ઝડપી અને અનુભવી બોલર મોહંમ્મદ શામીએ 3 વિકેટ મેળવી હતી. તેણે ખૂબ જ કસીને બોલીંગ કરી હતી. ઇશાન પોરેલ એક વિકેટ ઝડપી હતી. જ્યારે હરપ્રિત બ્રાર પણ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. દિપક હુડ્ડા ખૂબ જ ખર્ચાળ રહ્યો હતો. તે વિકેટ મેળવી શક્યો નહોતો અને 18.50 ની ઇકોનોમી થી 2 ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા.

આ પણ વાંચોઃ Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">