IPL 2021 PBKS vs KKR Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો મેચ

આઇપીએલમાં સોમવારે કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપ વાળી પંજાબ કિંગ્સ (Punjab Kings) નો સામનો કલકત્તા નાઇટ રાઇડર્સ સામે થનારો છે.

IPL 2021 PBKS vs KKR Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો મેચ
Kolkata vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 26, 2021 | 5:06 PM

આઇપીએલમાં સોમવારે કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપ વાળી પંજાબ કિંગ્સ (Punjab Kings) નો સામનો કલકત્તા નાઇટ રાઇડર્સ સામે થનારો છે. જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમનાનારી છે. આ સિઝનમાં પ્રથમ વાર આ સ્ટેડિયમમાં મેચ રમનારી છે.

આઇપીએલ 2021 ની સિઝનમાં અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના હિસ્સામાં 12 મેચ આવી છે. જેમાં પ્લેઓફ અને ફાઇનલ મેચ પણ સામેલ છે. પંજાબ કિંગ્સ એ ટુર્નામેન્ટની શરુઆત જીત સાથે કરી હતી. જોકે ત્યાર બાદ સળંગ ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે. ઇંગ્લેંડ ના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) ની આગેવાની કલકત્તાની ટીમ પ્રદર્શનમાં સુધારો કરવામાં પણ નિષ્ફળ રહી છે. ટીમ ને પાછળની મેચમાં રોયલ્સ સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

કલકત્તા નાઇટ રાઇડર્સ એ અત્યાર સુધીમાં પાંચમાંથી ફક્ત એક જ મેચ જીતી છે, બીજી તરફ પંજાબ કિંગ્સ એ પાંચમાંથી બે મેચ જીતી છે. બંને ટીમો જીત મેળવી પોતાની સ્થિતીમાં સુધારવાનો પ્રયાસ કરશે. કલકત્તા ની સૌથી વધુ ચિંતા તેનો મધ્યમક્રમ છે. જે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહે છે. કલકત્તા ના કેપ્ટન ઇયોન મોર્ગન પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે પાંચ મેચમાં અત્યાર સુધીમાં માત્ર 45 રન જ બનાવ્યા છે. અંતિમ મેચ દરમ્યાન તો તે ખાતુ ખોલ્યા વિના જ પરત ફર્યો હતો. પંજાબનો બેટીંગ ક્રમ મજબૂત છે અને કેપ્ટન કેએલ રાહુલ ટીમ તરફ થી સતત સારુ પ્રદર્શન કરનારો ખેલાડી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ક્યારે રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ સોમવાર, 26 એપ્રિલે રમાશે.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ કયા સમયે શરુ થશે? પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ક્યાં રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચનુ લાઇવન પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">