IPL 2021 PBKSvsDC: પંજાબનો દિલ્હી સામે 7 વિકેટે પરાજય, શિખર ધવનના શાનદાર 69 રન

પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મંયક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની ફીફટી સાથે દિલ્હીએ 17.4 ઓવરમાં 167 રન કરીને 7 વિકેટે જીત મેળવી હતી.

IPL 2021 PBKSvsDC: પંજાબનો દિલ્હી સામે 7 વિકેટે પરાજય, શિખર ધવનના શાનદાર 69 રન
Punjab VS Delhi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 11:15 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં પંજાબને દિલ્હીએ હરાવી દીધુ હતુ. દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલની તબિયત લથડતા તેની ગેરહાજરીમાં મયંક અગ્રવાલે (Mayank Agrawal) કેપ્ટનશીપ સંભાળી હતી.

પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મંયક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની ફીફટી સાથે દિલ્હીએ 17.4 ઓવરમાં 167 રન કરીને 7 વિકેટે જીત મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ સારી શરુઆત કરી હતી. પૃથ્વી શો અને શિખર ધવને 6 ઓવરમાં 63 રન કર્યા હતા. ઓપનર શિખર ધવને સિઝનમાં વધુ એક શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 47 બોલમાં 689 રન અણનમ કર્યા હતા. પૃથ્વી શો 22 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથે 22 બોલમાં 24 રન કર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 11 બોલમાં 14 રન કર્યા હતા.

પંજાબ કિંગ્સની બોલીંગ

રિલે મેરેડિથે 3.4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 35 રન આપ્યા હતા. મહંમદ શામીએ 3 ઓવર કરીને 37 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા. ક્રિસ જોર્ડને 2 ઓવર કરીને 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રારે 3 ઓવર કરીને 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરી 11 રન આપ્યા હતા.

પંજાબ કિંગ્સની બેટીંગ

કેએલ રાહુલની ગેરહાજરીમાં કેપ્ટન મયંક અગ્રવાલ એક રન માટે શતક ચુક્યો હતો. તેણે 58 બોલમાં અણનમ 99 રન કર્યા હતા. પ્રભસિમરીન સિંઘ 12 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ ગેઈલે 13 રન કરીને વિકેટ ગુમાવી હતી. ડેવિડ મલાન 26 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ એક રન કર્યા હતા. શાહરુખ ખાને 4 રન કર્યા હતા. ક્રિસ જોર્ડને 2 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે 4 રન કર્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

કાગીસો રબાડાએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. લલિત યાદવે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">