IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં સંજૂ સેમસનનો સપાટો, ધવનને પછાડી ‘શિખર’ પર પહોંચ્યો

IPL 2021 ની ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં, દરેક મેચ સાથે ફેરફારો થતા રહે છે. શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો જેવા સ્ટાર ખેલાડીઓ આ રેસમાં સામેલ છે.

IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં સંજૂ સેમસનનો સપાટો, ધવનને પછાડી 'શિખર' પર પહોંચ્યો
Sanju Samson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:16 AM

IPL 2021 માં સોમવારે લીગની 40 મી મેચ રમાઈ હતી. આ મેચ દુબઈમાં રમાઈ હતી. સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસને (Sanju Samson) પોતાની શાનદાર ઇનિંગથી બધાને પાછળ મુકી ઓરેન્જ કેપ (Orange Cap) પર કબજો કર્યો હતો. સેમસને 57 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 143.86 રહ્યો છે.

સંજુ સેમસન સિવાય યશસ્વી જયસ્વાલે પણ 36 રનની ઇનિંગ રમી હતી. સંજુ સેમસન ની ઇનિંગ્સ ઓરેન્જ કેપની રેસમાં ફરી મોટો ફેરફાર લાવ્યો છે. સંજુ સેમસન પાંચમા સ્થાનેથી સીધો જ ટોચ પર પહોંચી ગયો છે.

ઓરેન્જ કેપ એ સન્માન છે જેના માટે દરેક બેટ્સમેન IPL માં પરસેવો પાડે છે. આ કેપ લીગના અંતે તાજ બની જાય છે અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના માથાને સજાવે છે. ગત સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે આ કેપને મેળવી હતી. તેણે 14 મેચમાં 630 રન બનાવ્યા હતા. રાહુલ હજુ આ રેસમાં યથાવત છે, પરંતુ તેની આગળ દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન છે. જેમ દિલ્હી કેપિટલ્સ સતત પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાને પોતાને જાળવી રાખે છે, એમ શિખર ધવન (Shikhar Dhawan) પણ પહેલા કે બીજા સ્થાને રહે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

40 મેચ બાદ આ સ્થિતિ છે

ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના (Punjab Kings) કેપ્ટન કેએલ રાહુલ (KL Rahu) પાસે હતી, જેમણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે રેસમાં રહે છે. તેના સિવાય રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, દિલ્હી કેપિટલ્સના શિખર ધવન, ચેન્નાઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો પણ આ કેપ માટે દાવેદાર છે.

ઓરેન્જ કેપ ટોપ-5 બેટ્સમેન

સંજૂ સેમસન (RR) – 433 રન (10 મેચ) શિખર ધવન (DC) – 430 રન (10 મેચ) કેએલ રાહુલ (PBKS) – 401 રન (09 મેચ) ફાફ ડુ પ્લેસિસ (CSK) – 394 રન (10 મેચ) ઋતુરાજ ગાયકવાડ (CSK) – 362 રન (10 મેચ)

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

આ પણ વાંચોઃ IPL 2021, Purple Cap: હર્ષલ પટેલ 40મી મેચ બાદ પણ નંબર-1, આવેશ ખાન બીજા નંબર, જાણો પર્પલની રેસના ટોપ ફાઇવ બોલર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">