IPL 2021: સંજના સાથે લગ્ન રચ્યાને એક મહિનો પુરો થતાં જસપ્રિત બુમરાહે ખાસ તસ્વીર શેર કરી, લખ્યો મેસેજ

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)ના લગ્નને ગુરુવારે એક માસનો સમય પુરો થયો હતો. લગ્નના એક માસનો સમય પુરો થવા પર ટ્વીટર પર પત્ની સંજના ગણેશન (Sanjana Ganesan) સાથેની એક તસ્વીર બુમરાહે શેર કરી હતી.

IPL 2021: સંજના સાથે લગ્ન રચ્યાને એક મહિનો પુરો થતાં જસપ્રિત બુમરાહે ખાસ તસ્વીર શેર કરી, લખ્યો મેસેજ
Jaspreet Bumrah-Sanjana Ganeshan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 11:55 PM

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)ના લગ્નને ગુરુવારે એક માસનો સમય પુરો થયો હતો. લગ્નના એક માસનો સમય પુરો થવા પર ટ્વીટર પર પત્ની સંજના ગણેશન (Sanjana Ganesan) સાથેની એક તસ્વીર બુમરાહે શેર કરી હતી. જસપ્રિત બુમરાહે ટીવી સ્પોર્ટસ એંકર સંજના ગણેશન સાથે ગત માર્ચ માસમાં 15 તારીખે ગોવામાં કર્યા હતા. બુમરાહે સંજના સાથેની તસ્વીર શેર કરતા તેને પોતાની સૌથી સારી દોસ્ત ગણાવી હતી. બુમરાહ હાલમાં આઈપીએલ 2021માં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) તરફથી રમી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બુમરાહે ટ્વીટર પર તસ્વીર શેર કરતા કહ્યું હતુ કે, એક મહિનાથી પ્યાર, મુસ્કુરાહટ, જોક, લાંબી ચર્ચાઓ અને શાંતિ. મારા જીવનના સૌથી સારા દોસ્તથી લગ્ન કરવાનો એક મહિનો પુરો. બુમરાહે લગ્ન માટે બીસીસીઆઈથી રજાઓ લીધી હતી અને તે ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરની ઘરેલુ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી હટી ગયો હતો.

મુંબઈ ઈન્ડીયન્સના આઈપીએલ 2021ના અત્યાર સુધીના સફર અંગે વાત કરવામાં આવે તો મુંબઈ તેની ઓપનીંગ મેચને હારી ચુક્યુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે મુંબઈએ હાર સહન કરી હતી. જોકે બીજી મેચમાં તેણે શાનદાર વાપસી કરતા નજીકની સ્થિતીમાં કલકત્તા નાઈટ રાઈડર્સને 10 રનથી હરાવ્યુ હતુ. બુમરાહ મુંબઈ ઈન્ડીયન્સના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તેણે 94 આઈપીએલ મેચમાં 111 વિકેટ ઝડપી છે. જેમાં 27 વિકેટ તેણે યુએઈમાં રમાયેલ આઈપીએલ 2020માં ઝડપી હતી.

આ પણ વાંચો: IPL 2021: ઋષભ પંતની વિકેટને લઈને ઉત્સાહમાં આવી ગયેલો રિયાન પરાગ બિહુ ડાન્સ કરવા લાગ્યો, જુઓ VIDEO

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">