IPL 2021: હાર્દિક અને કૃણાલ પંડ્યાએ નતાશા અને પંખૂરી સાથે મળીને કર્યો ડાન્સ, વીડિયો કર્યો Share

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની ઓપનીંગ મેચ હારવા બાદ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)એ જબરદસ્ત વાપસી કરીને સળંગ બે મેચ પોતાના નામે કરી લીધી હતી.

IPL 2021: હાર્દિક અને કૃણાલ પંડ્યાએ નતાશા અને પંખૂરી સાથે મળીને કર્યો ડાન્સ, વીડિયો કર્યો Share
Hardik and Krunal Pandya Family
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 19, 2021 | 5:50 PM

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની ઓપનીંગ મેચ હારવા બાદ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)એ જબરદસ્ત વાપસી કરીને સળંગ બે મેચ પોતાના નામે કરી લીધી હતી. રવિવારે આઈપીએલ 2021ની બે મેચ રમાઈ હતી. જોકે મુંબઈ ઈન્ડીયન્સની ટીમ માટે રવિવાર રેસ્ટ ડે હતો. ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ રેસ્ટ ડે પર પુરો એન્જોય કર્યો હતો. કોવિડ 19 મહામારીને લઈને આઈપીએલ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સાથે જ તમામ ખેલાડીઓને પણ બાયોબબલમાં રહેવા મજબૂર બની રહેવુ પડ્યુ છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓના પરિવાર પણ બાયોબબલમાં તેમની સાથે રહે છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ પોત પોતાની પત્ની સાથે બાયોબબલમાં રહી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નતાશા (Natasa Stankovic)ની સાથે કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી સાથે મસ્ત ડાન્સ કરી રહ્યા છે.

આ ચારેય લોકોએ મળીને કેનેડિયન સિંગર જસ્ટીન બીબર (Justin Bieber)ના ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમ્યાન ચારેય જણાએ સ્માઈલી ટી શર્ટ પહેરી હતી. હાર્દિક અને કૃણાલ પંડ્યાની ટી શર્ટ તો બિલકુલ એક જેવી જ છે. જ્યારે નતાાશાએ બ્લેક અને પંખૂરીએ બ્લુ ટી શર્ટ પહેરી હતી.

મુંબઈ ઈન્ડીયન્સ માટે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ અત્યાર સુધી સિઝનમાં સારુ પ્રદર્શન કર્યુ છે. મુંબઈ ઈન્ડીયન્સ આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આ ટીમે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ વખત ટાઈટલ જીત્યા છે. મુંબઈએ તેની આગામી મેચ મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

આ પણ વાંચો: IPL 2021: ચેન્નાઈ સામે મેદાને ઉતરનારા રાજસ્થાનને બોલીંગ આક્રમણની સમસ્યા, સ્ટોક્સ અને જોફ્રાની પણ ખોટ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">