IPL 2021 DCvsSRH: દિલ્હી કેપિટલ્સના હૈદરાબાદ સામે 4 વિકેટે 159 રન, પૃથ્વી શોની ફીફટી

આઇપીએલ 2021ની આજે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

IPL 2021 DCvsSRH: દિલ્હી કેપિટલ્સના હૈદરાબાદ સામે 4 વિકેટે 159 રન, પૃથ્વી શોની ફીફટી
Delhi vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 9:28 PM

આઇપીએલ 2021ની આજે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. દિલ્હીએ પૃથ્વી શો (Prithvi Shaw)એ ફીફટી કરી હતી. પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી ઓપનરોએ નોંધાવી હતી. 20 ઓવરમાં દિલ્હીએ 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટોસ જીતીને દિલ્હીએ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. પૃથ્વી શોએ શાનદાર ફીફટી ફટકારી હતી. 39 બોલમાં 53 રન ફટકાર્યા હતા. જ્યારે શિખર ધવને 26 બોલમાં 28 રન કર્યા હતા. બંનેએ 81 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. કેપ્ટન ઋષભ પંતે 27 બોલમાં 37 રન કર્યા હતા. જ્યારે શિમરોન હેયટમરે એક રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટીવ સ્મિથે 25 બોલમાં 34 રન કર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદે દિલ્હીના બેટ્સમેનોની વિકેટ મેળવવા માટે ખૂબ જ કમર કસવી પડી હતી. રાશિદ ખાને એક વિકેટ શિખર ધવનના સ્વરુપમાં ઝડપી હતી. 4 ઓવર કરી 31 રન આપ્યા હતા. જ્યારે સિધ્ધાર્થ કૌલે 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદે 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા. વિજય શંકરે 3 ઓવરમાં 19 રન આપ્યા હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">