IPL 2021 CSK vs RCB Live Streaming: જાણો ક્યારે, કયાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ

આઇપીએલ 2021 માં રવિવારે ડબલ હેડર ની પ્રથમ મેચ સિઝનની બે ટોપર ટીમો વચ્ચે રમાનારી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અને એમએસ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાનારી છે.

IPL 2021 CSK vs RCB Live Streaming: જાણો ક્યારે, કયાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ
IPL 2021 CSK vs RCB
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:46 AM

આઇપીએલ 2021 માં રવિવારે ડબલ હેડર ની પ્રથમ મેચ સિઝનની બે ટોપર ટીમો વચ્ચે રમાનારી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અને એમએસ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાનારી છે. બંને ટીમોના પ્રદર્શન સિઝનમાં જબરદસ્ત રહ્યા છે. બંને ટીમો સળંગ મેચને જીતતતા આવી રહ્યા છે.

આરસીબી સિઝનમાં અત્યાર સુધીમાં તેની તમામ ચારેય મેચને જીતી ચુક્યુ છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ પણ તેને પ્રથમ મેચ હાર્યા બાદ સળંગ ત્રણ મેચ જીતી ચુક્યુ છે. આરસીબી ની ટીમ 8 પોઇન્ટ સાથે સિઝનમાં પોઇન્ટ ટેબલમાં ટોપર ટીમ છે. ધોનીની ટીમ ચેન્નાઇ પણ 6 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

બંને ટીમો વચ્ચે રવિવારે જ્યારે આમને સામને થશે ત્યારે ચોક્કસ પણે બંને ટીમો જીત માટે આકરી ટક્કર આપતી જોવા મળી શકે છે. તો કેપ્ટનશીપની બાબતમાં ધોનીને વિશ્વના મહાન કેપ્ટનોમાંથી એક ગણવામાં આવે છે. તો ધોની પાસે થી જ કોહલીએ પણ કેપ્ટનશીપના ગુણ શિખ્યા હતા. જોકે તે ધોનીની માફક હજુ સફળ કહેવાયો નથી. હવે આજની મેચમાં બાજી કોના હાથમાં જઇ શકે છે, તે જોવાની વાત બની રહેશે. ચેન્નાઇ જીતનો ચોગ્ગો લગાવી બેંગ્લોરને આ સિઝનની પ્રથમ હાર આપી શકે છે અથવા આરસીબી પોતાની લગાતાર પાંચમી જીત નોંધાવે છે તે જોવુ રહ્યુ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ક્યારે રમાશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રવિવારે, 25 એપ્રિલે રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ ની મેચ કયા સમયે શરુ થશે? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ ની મેચ ભારતીય સમયાનુસર બપોરે 3.30 કલાકે રમાશે. ટોસ દિવસે 3.00 કલાકે થશે.

ક્યાં રમાશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચનુ લાઇવન પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમીંગ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">