IPL 2021 CSK vs DC: ચેન્નાઈ સામે દિલ્હી કેપિટલ્સની મેચને લઈ શ્રેયસ ઐયરે ભાવનાત્મક વીડિયો કર્યો શેયર

આજે શનિવારે સાંજથી ઋષભ પંત (Rishabh Pant)ની IPL 2021માં કેપ્ટનશીપની કેરિયરનો પ્રારંભ થનારો છે. IPL 2021ની સિઝનનો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની સાથે મુકાબલો કરીને કરશે.

IPL 2021 CSK vs DC: ચેન્નાઈ સામે દિલ્હી કેપિટલ્સની મેચને લઈ શ્રેયસ ઐયરે ભાવનાત્મક વીડિયો કર્યો શેયર
Shreyas Iyer
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 10, 2021 | 7:10 PM

આજે શનિવારે સાંજથી ઋષભ પંત (Rishabh Pant)ની IPL 2021માં કેપ્ટનશીપની કેરિયરનો પ્રારંભ થનારો છે. IPL 2021ની સિઝનનો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની સાથે મુકાબલો કરીને કરશે. દિલ્હીની ટીમ આ વખતે નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer) વગર ટુર્નામેન્ટમાં ઉતરી રહી છે. શ્રેયસે ચેન્નાઈ સુપર કિંગ્સની સામે મેચ પહેલા જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ઐયરે દિલ્હી કેપિટલ્સને સંબોધીત કરીને કહી રહ્યો છે કે હું તમારો સપોર્ટ કરીશ. ઐયરને ખભાની ઈજાના કારણે પૂરી ટુર્નામેન્ટથી બહાર છે અને તેના સ્થાને ઋષભ પંતને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

ઐયરે વીડિયો શેર કરવાની સાથે લખ્યુ હતુ કે, ડિયર દિલ્હી, હું આજે તમારી સાથે ટીમના એક પ્રશંસકના રુપમાં વાત કરી રહ્યો છુ. જેને આપણે બધા ખૂબ જ પ્રેમ કરીએ છીએ. આપણે હંમેશાની જેમ તે જ ફાઈટ લડીશુ જે હંમેશા લડતા આવ્યા છીએ. આપણે જાણીએ છીએ કે તે આસાન નહીં હોય. આપણે અગાઉની તુલનામાં આકરી મહેનત કરી છે. તેમણે આગળ પણ કહ્યુ હતુ કે હું દરેક બોલ, દરેક મેચમાં આપનો સપોર્ટ કરતો રહેશે. દિલ્હી ચલો, ત્રાડો !

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

https://twitter.com/ShreyasIyer15/status/1380744875918811137?s=20

શ્રૈયસ ઐયરને ગયા મહિને ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ દરમ્યાન પ્રથમ મેચ રમતા ઈજા પહોંચી હતી. ઐયરને ફિલ્ડીંગ દરમ્યાન તેના ખભામાં ઈજા પહોંચી હતી. જેને લઈને તેણે ખભાની સર્જરી કરવી પડી હતી અને લાંબા સમય બાદ હવે તે ક્રિકેટમાં પરત ફરી શકશે. ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલ 2020માં ફાઈનલમાં પહોંચી શકી હતી. મુંબઈ ઈન્ડીયન્સ સામે ફાઈનલ મેચમાં તેમણે હાર સહન કરવી પડી હતી.

આ પણ વાંચો: CSK vs DC Live Score, IPL 2021: ઋષભ પંતે પહેલા જ ટોસમાં ધોનીને આપી હાર, દિલ્હી કેપિટલ્સએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">