IPL 2021 CSK vs DC: ખરાબ શરુઆત બાદ ચેન્નાઈએ દિલ્હી સામે 7 વિકેટે 188 રન ખડક્યા, રૈનાની ફીફટી

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL 2021ની બીજી મેચના રુપમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021 CSK vs DC: ખરાબ શરુઆત બાદ ચેન્નાઈએ દિલ્હી સામે 7 વિકેટે 188 રન ખડક્યા, રૈનાની ફીફટી
Suresh Raina
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 10, 2021 | 9:32 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL 2021ની બીજી મેચના રુપમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સે બેટીંગની શરુઆત ખરાબ રહી હતી. 7 રનના સ્કોર પર જ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી તો ધોની પણ માત્ર શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ વિકેટ ગુમાવી બેઠો હતો. સુરેશ રૈના (Suresh Raina)એ શાનદાર અર્ધશતક લગાવી ટીમના સ્કોર બોર્ડને ફેરવ્યુ હતુ. 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 188 રન કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ બેટીંગ ઈનીંગ

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જેમ ચેન્નાઈની ગઈ સિઝન ખરાબ રહી હતી, એમ જ આ સિઝનની ટીમની પ્રથમ ઈનીંગની શરુઆત પણ ખરાબ રહી હતી. બંને ઓપનરે 7 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ 5 રન અને ફાફ ડૂ પ્લેસીસ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. 2020ના વર્ષની સિઝનથી દુર રહેનાર સુરેશ રૈનાએ શાનદાર રીતે આઈપીએલમાં પરત ફરતી ફીફટી ફટકારી હતી. તેણે 36 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. તે કમનસીબે રન આઉટ થયો હતો. કેપ્ટન એમએસ ધોની પણ શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ થઈ વિકેટ ગુમાવી બેઠો હતો. આવેશ ખાને તેને બોલ્ડ કર્યો હતો.

મોઈન અલીએ 24 બોલમાં 36 રન ત્રીજા ક્રમે આવીને કર્યા હતા. અંબાતી રાયડૂએ 16 બોલમાં 23 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમયે રમતમાં જોવા મળ્યો હતો. ટોમ કરને 15 બોલમાં 34 રન કર્યા હતા અને ઈનીંગના અંતિમ બોલે બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 17 બોલમાં 26 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ આવેશ ખાને શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપ હતી. ક્રિસ વોક્સે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટોમ કરને સેમ કરન સામે બોલીંગ કરતા 23 રન 19મી ઓવરમાં ગુમાવ્યા હતા. ટોમે એક વિકેટ ઝડપી ને 4 ઓવરમાં 39 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 47 ગુમાવીને 1 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ 3 ઓવરમાં 27 રન આપ્યા હતા.

આ પણ વાંચો: CSK vs DC Live Score, IPL 2021: દિલ્લીને મળ્યો 189 રનનો ટાર્ગેટ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">