IPL 2021: કોરોના કાળમાં ક્રિકેટરોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો, ચાર ગુજરાતી સહિત સ્ટાર ખેલાડીઓ આગળ આવ્યા

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને સ્થિતી ગંભીર વર્તાઇ રહી છે. જેને લઇને દેશ વિદેશ થી અનેક પ્રકારે ભારતને મદદ નો ધોધ વહેવા લાગ્યો છે. આ દરમ્યાન દેશ અને વિદેશના ક્રિકેટરોએ પણ કોરોના કાળમાં મદદનો હાથ લંબાવ્યો છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 8:09 PM
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને સ્થિતી ગંભીર વર્તાઇ રહી છે. જેને લઇને દેશ વિદેશ થી અનેક પ્રકારે ભારતને મદદ નો ધોધ વહેવા   લાગ્યો છે. આ દરમ્યાન દેશ અને વિદેશના ક્રિકેટરોએ પણ કોરોના કાળમાં મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં ગુજરાતી ક્રિકેટરો પણ મદદ માટે   આગળ આવ્યા છે.

1 / 6
શરુઆત ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર પેટ કમિન્સે ભારતમાં ફેલાયેલા કોરોના સંક્રમણને લઇને મદદ ની પહેલ કરી હતી. તેણે સહયોગ આપવા   ઉપરાંત ચિંતા વ્યક્ત કરીને અપિલ કરી હતી કે, મહામારીમાં સૌ કોઇ એ પોતાનુ યોગદાન આપવુ જોઇએ. પેટ કમિન્સે 50 હજાર યુએસ ડોલર ની   રકમ દાન કરી હતી.

2 / 6
કોરોના મહામારીમાં ગુજરાતી ક્રિકેટરોએ પણ મદદનો હાથ આગળ કર્યો છે. આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ વતી રમતા જયદેવ ઉનડકટે   આઇપીએલની ફિઝની 10 ટકા રકમ કોરોના ફંડ માટે આપવાની ઘોષણા કરી છે.

3 / 6
ચેન્નાઇ સુપર કિંગ્સ ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લોકોને હાલની સ્થિતીમાં રાશનિંગની સમસ્યા સતાવતી હોય છે. હાલના માહોલમા ઘર   ચલાવવાના માટે સંઘર્ષ કરી રહેલા પરિ્વારોને રાશનની સેવા રાજકોટમાં પુરી પાડી રહ્યો છે. આમ લોકોને ભૂખ્યા સુવા નહી દેવા માટે જાડેજાએ   ચિંતા વ્યક્ત કરી છે.

4 / 6
હાર્દીક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભાઇઓ મુંબઇ ઇન્ડીયન્સના મહત્વના ખેલાડીઓ છે. તેઓએ પણ કોરોના કાળમાં પોતાના તરફ થી મદદ નો   પ્રયાસ કર્યો છે. તેમણે 200 જેટલા ઓક્સીજન કોન્સનટ્રેર આપવા ની ઘોષણા કરી હતી. હાલના સમયમાં ઓકસિજનની કમીને સંતોષવા માટે   તેની તાતી જરુરિુયાત વર્તાઇ રહી છે.

5 / 6
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર પણ મદદ માટે આગળ આવ્યા છે. તેમણે એક કરોડ રુપિયા કોરોના ફંડમાં આપવા   માટેની જાહેરાત કરી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">