IPL 2021: બોલર અશ્વિનના પરિવારમાં ચાર બાળકો સહિત દશ જણાને કોરોના સંક્રમણ, પત્નિ પ્રિતીએ કર્યો ખુલાસો

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ની પત્નિ પ્રિતી નારાયણન (Prithi Narayanan) એ તેમના પરિવારના દશ સભ્યો કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી.

IPL 2021: બોલર અશ્વિનના પરિવારમાં ચાર બાળકો સહિત દશ જણાને કોરોના સંક્રમણ, પત્નિ પ્રિતીએ કર્યો ખુલાસો
Ashwin-Prithi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 01, 2021 | 12:59 PM

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ની પત્નિ પ્રિતી નારાયણન (Prithi Narayanan) એ તેમના પરિવારના દશ સભ્યો કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર અશ્વિન એ કોરોના સામે લડી રહેલા પરિવારની સહાયતા માટે ગત રવિવારે IPL 2021 ટુર્નામેન્ટ છોડીને પરત ઘરે ફર્યો હતો. અશ્વિની પત્નિ પ્રિતી એ એક બાદ એક ટ્વીટ કરીને તેમનો પરિવાર હાલમાં કેવી પરિસ્થિતી વચ્ચે થી પસાર થઇ રહ્યો છે, તે બતાવ્યુ હતુ.

પ્રિતી એ કહ્યુ હતુ કે, એક જ સપ્તાહમાં પરિવારના છ મોટા અને ચાર બાળકો કોરોના સંક્રમિત જણાઇ આવ્યા હતા. તે તમામને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ એડમીટ કરવામાં આવ્યા હતા. આખુય સપ્તાહ એક ખરાબ સપનાની માફક પસાર થઇ રહ્યુ હોવાનુ ગણાવ્યુ હતુ. સાથએ જ પ્રિતી એ કહ્યુ હતુ કે રસીકરણ કરાવી લેવુ જોઇએ અને પોતાને અને પોતાના પરિવારને આ મહામારી થી સુરક્ષીત કરી લેવુ જોઇએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રિતીએ કહ્યુ હતુ કે, માનસિક રુપ થી સ્વસ્થ થવા કરતા શારિરીક રીતે સ્વસ્થ થવુ આસાન છે. પાંચ થી આઠમાં દીવસ નો સમય સૌથી ખરાબ હતો. મદદ માટે દેરક લોકો કહેતા હતા, પરંતુ સાથે કોઇ નહોતુ. આ બીમારી તમને એકદમ એકલા કરી દે છે.

34 વર્ષીય અશ્વિન એકલો એવો ખેલાડી નથી કે, જે હાલની આઇપીએલ સિઝન થી હટી જવા માટે નો નિર્ણય કર્યો હોય તેના પહેલા પણ અનેક ખેલાડી જુદા જુદા કારણો સર ટુર્નામેન્ટ છોડી ચુક્યા છે. રાજસ્થાન રોયલ્સ ના લિવિંગસ્ટોને બાયોબબલ થી થાકીને ટુર્નામેન્ટ ને છોડી દીધી હતી. આમ એક બાદ એક અનેક ખેલાડીઓ ટુર્નામેન્ટને છોડી ચુક્યા છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">