IPL 2021: દિલ્હીને હરાવીને બેંગ્લોર પોઇન્ટ ટેબલ પર ટોપ પર, દિલ્હી ત્રીજા સ્થાને સરક્યુ

આઇપીએલ 2021માં મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) અમદાવાદ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઇ હતી.

IPL 2021: દિલ્હીને હરાવીને બેંગ્લોર પોઇન્ટ ટેબલ પર ટોપ પર, દિલ્હી ત્રીજા સ્થાને સરક્યુ
Royal Challengers Bangalore
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 28, 2021 | 10:50 AM

આઇપીએલ 2021 માં મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) અમદાવાદ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઇ હતી. જે મેચ અંતિમ બોલ સુધી રોમાંચકતા સાથે રમાઇ હતી. જેમાં અંતે એક રને દિલ્હી એ બેંગ્લોર સામે હારવુ પડ્યુ હતુ. દિલ્હીને હરાવવા સાથે જ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયુ હતુ. RCB એ તેને છ મેચોમાંથી આ પાંચમી જીત હાંસલ કરી હતી. આમ તેણે સિઝનમાં માત્ર એક જ મેચ હારી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ એ બેંગ્લોરને 69 રને હરાવ્યુ હતુ. ત્યાર બાદ હવે ફરી થી બેંગ્લોરે જીત મેળવી છે.

IPL 2021 પોઇન્ટ ટેબલ
ક્રમ ટીમ મેચ જીત હાર નિર્ણિત નેટ રન રેટ પોઇન્ટસ
1 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6 5 1 0 +0.089 10
2 ચેન્નાઇ સુપર કિંગ્સ 5 4 1 0 +1.612 8
3 દિલ્હી કેપિટલ્સ 6 4 2 0 +0.269 8
4 મુંબઇ ઇન્ડીયન્સ 5 2 3 0 -0.032 4
5 કલકત્તા નાઇટ રાઇડર્સ 6 2 4 0 -0.305 4
6 પંજાબ કિંગ્સ 6 2 4 0 -0.608 4
7 રાજસ્થાન રોયલ્સ 5 2 3 0 -0.681 4
8 સનરાઇઝર્સ હૈદરાબાદ 5 1 4 0 -0.180 2

દિલ્હી કેપિટલ્સ ત્રીજા નંબર પર સરકી ગઇ છે, તો ચેન્નાઇની ટીમ બીજા સ્થાન પર આવી ગઇ છે, જે અગાઉ પ્રથમ સ્થાન પર હતી. બેંગ્લોર અને દિલ્હી વચ્ચેની મેચની હારજીતને લઇને પોઇન્ટ ટેબલના ટોચના ત્રણ સ્થાનોમાં ફેરફાર સર્જાયો છે. જોકે બાકીની પાંચ ટીમો તેમના સ્થાન પર યથાવત છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">