IPL 2021: અનિલ કુંબલેને રોમેન્ટિક ગીતો ગાતા જોઈને ચાહકો પડી ગયા આશ્ચર્યમાં, જુઓ VIDEO

પંજાબ કિંગ્સ (Punjab Kings) બીજા તબક્કામાં રાજસ્થાન રોયલ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 21 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.

IPL 2021: અનિલ કુંબલેને રોમેન્ટિક ગીતો ગાતા જોઈને ચાહકો પડી ગયા આશ્ચર્યમાં, જુઓ VIDEO
Wasim Jaffer-Anil Kumble
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:08 AM

IPL નો બીજો તબક્કો (IPL 2021) 19 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને છ દિવસની ક્વોરન્ટાઈન પૂરો કર્યા બાદ તાલીમ શરૂ કરી છે. મેદાન પર પુષ્કળ પરસેવો પાડ્યા બાદ ફ્રેન્ચાઇઝીઓ પણ તેમના ખેલાડીઓને આરામ આપવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરે છે. પંજાબ કિંગ્સે (Punjab Kings) તેમની ટીમ માટે ગીતો ગાવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ ખાસ ઇવેન્ટમાં, ચાહકોને ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલે (Anil Kumble) અને બેટિંગ કોચ વસીમ જાફર (Wasim Jaffer) નો એક અલગ અવતાર જોવા મળ્યો.

પંજાબ કિંગ્સની ટીમ માટે પ્રથમ તબક્કો સારો રહ્યો નથી. ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે જેમાંથી 3 મેચમાં જીત મેળવી છે. કુલ પોઈન્ટ ટેબલમાં કુલ છ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પૂરી થઈ નથી. ટીમ આ રેસમાં ફરી કૂદે એ તે પહેલા મેનેજમેન્ટે તેમની ટીમના ખેલાડીઓને રિફ્રેશ કરવા માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

કુંબલેએ પંજાબ કિંગ્સની ઇવેન્ટમાં એક ગીત ગાયું હતું

પંજાબ કિંગ્સની ટીમ હંમેશા તેની મનોરંજક અંદાજ માટે જાણીતી છે. જે પણ આ ટીમમાં જોડાશે તેમાં જોડાય છે તે તેના રંગમાં રંગાઇ જાય છે. તેણે પંજાબ કિંગ્સ દ્વારા ટીમ માટે આયોજિત ગીત ઇવેન્ટનો એક રમુજી વીડિયો પણ શેર કર્યો છે. પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘PBKS કરાઓકે, એક અલગ વિકેટ પર બે ક્રિકેટ દિગ્ગજો!’ વીડિયોમાં અનુભવી ખેલાડીઓ અને ટીમના કોચ કુંબલે અને જાફર ગીત ગાતા જોવા મળ્યા હતા.

બંનેએ ‘કભી અલવિદા ના કહેના …’ ગીત ગાયું હતું. આ બે સિવાય ટીમના અન્ય ઘણા ખેલાડીઓએ આ તકનો ભરપૂર લાભ લીધો અને પોતાનો અંદાજ રજૂ કર્યો હતો. આ સત્રમાં કેટલાક ખેલાડીઓ ભોજન રાંધતા પણ જોવા મળ્યા હતા. અનિલ કુંબલે મોટાભાગે ગંભીર મૂડમાં રહેતા હોય છે, તેથી તેમનો નવો અવતાર ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, ચાહકોએ આ વિડીયોને ઘણી લાઇક્સ પણ આપી છે.

પંજાબ કિંગ્સ 21 સપ્ટેમ્બરે પ્રથમ મેચ રમશે

લીગના બીજા ભાગની શરૂઆત પહેલા, ટીમના બે બોલર રિલે મેરિડિથ અને ઝાય રિચાર્ડસન ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા. મેરેડિથના સ્થાને ટીમે નાથન એલિસ અને રિચાર્ડસનના સ્થાને સ્પિનર ​​આદિલ રશીદનો સમાવેશ કર્યો છે. 21 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સાથે ટીમ બીજા તબક્કામાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. લીગની શરૂઆત 19 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ સાથે થશે.

આ પણ વાંચોઃ IPL 2021: પ્લે ઓફમાં પહોંચવા માટે કઇ ટીમે બાકી મેચોમાં કેટલો દમ લગાવવો પડશે જાણો, પ્લે ઓફનુ ગણિત

આ પણ વાંચોઃ Cricket: આ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માને ટીમ ઈન્ડીયાની કમાન સોંપવા કરી રહ્યા છે સમર્થન, કહે છે વિરાટ કોહલીને મળશે રાહત

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">