INDW vs ENGW: ઇગ્લેંડ સામે આજે ભારતીય મહિલા ટીમની પ્રવાસની અંતિમ ટક્કર, શ્રેણી જીતવા માટે મોકો

ભારત અને ઇંગ્લેંન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદથી પ્રભાવિત રહી હતી. ડકવર્થ લુઇસના નિયમ થી પરીણામ સામે આવતા ભારતે મેચ ગુમાવી હતી. બીજી T20 મેચ ભારતે શાનદાર રીતે જીતી લીધી હતી. આમ હવે 1-1 થી બરાબર શ્રેણી જીતવાનો મોકો મળશે.

INDW vs ENGW: ઇગ્લેંડ સામે આજે ભારતીય મહિલા ટીમની પ્રવાસની અંતિમ ટક્કર, શ્રેણી જીતવા માટે મોકો
Indian Women Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:53 PM

ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર રહેલી મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) આજે, પ્રવાસની અંતિમ મેચ રમનાર છે. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં આજે જીત સાથે સ્વદેશ પરત ફરવાનો મોકો છે. શ્રેણી અને પ્રવાસની અંતિમ મેચ ચેમ્સફર્ડમાં રમાનાર છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન ડે શ્રેણીને 2-1 થી ગુમાવી હતી. જ્યારે T20 શ્રેણી 1-1 થી બરાબરી પર છે.

ભારતે પ્રથમ T20 મેચને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ ગુમાવી હતી. જ્યારે બીજી T20 મેચમાં ભારતે શાનદાર રમત વડે શ્રેણીમાં વાપસી કરી હતી. શ્રેણીમાં શરુઆત થી ભારતીય ટીમ (Team India) દરેક ક્ષેત્રમાં મેદાન પર જબરદસ્ત જોવા મળી હતી. ફિલ્ડીંગ થી લઇને બેટીંગમાં પ્રભાવિત પ્રદર્શન કર્યુ હતુ. બીજી T20 મેચમાં ફિલ્ડીંગે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરીફ ટીમના 4 ખેલાડીઓને રન આઉટ કરીને મેચને પોતાના પક્ષે પલટી દીધી હતી.

મીડિલ ઓર્ડરનુ યોગદાન જરુરી

ફિલ્ડીંગમાં જે પ્રમાણે સારુ પાસુ રહ્યુ છે, એમ મીડલ ઓર્ડર બેટીંગમાં પણ સુધારો કરવાની જરુર વર્તાઇ રહી છે. વન ડે શ્રેણી ની માફક હાલમાં T20 શ્રેણીમાં પણ મીડલ ઓર્ડરમાં સમસ્યા જોવા મળી રહી છે. ટીમને મધ્યમક્રમથી સહયોગ પૂરતો મળી રહ્યો નથી. અંતિમ મેચમાં ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતી મંધાના એ શાનદાર રમત દર્શાવી હતી. તેમણે ટીમને મજબૂત પાયો નાંખી આપ્યો હતો. જોકે તેઓના પેવિલીયન પરત ફરવા બાદ કોઇ બેટ્સમેન મોટી ઇનીંગ રમી શક્યા નહોતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમના આઉટ થવા બાદ ટીમનો આંકડો 150 ને પણ પાર કરી શક્યો નહોતો. હરલીન દેઓલ અને દિપ્તી શર્મા એ ઝડપ થી રન બનાવવા પડશે. જોકે થોડીક રાહતની વાત એ છે કે, કેપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) ની ઇનીંગ સારી રહી હતી. તેના ટાઇમીંગ વાળા શોટ જોવા મળવા થી આશા જાગી છે કે, તે લયમાં પરત ફરી રહી છે.

ઝડપી બોલરોમાં સુધારો જરુરી

ભારતીય બોલીંગ વિભાગમાં સ્પિનરો દમ દર્શાવી રહ્યા છે. તેઓ ઇંગ્લીશ ખેલાડીઓને બાંધી રાખી રહ્યા છે. અને ભૂલ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. જોકે પેસ બોલીંગ માં શ્રેષ્ઠ આપવાની આશા વર્તાઇ રહી છે. જોકે અંગ્રેજ બોલર ખૂબ સારા ફોર્મમાં છે. આવા સમયમાં કરકસર ભરી બોલીંગ આસાન નથી. સ્વભાવિક રીતે આવા સમયમાં એક વાર ફરી થી પૂનમ યાદવ, સ્નેહ રાણા અને દિપ્તી શર્માની સ્પિન તિકડી પર મોટો રોલ રહેશે. જો ભારતીય બોલર ચાલી ગયા તો, શ્રેણી જીતવાનો મોકો મળી રહેશે.

આ પણ વાંચોઃ  ENG vs PAK: પાકિસ્તાનની શરમજનક હાર, વન ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડે ક્લિન સ્વીપ કરી વિજય મેળવ્યો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">