India vs West Indies 5th T20 Playing 11: હાર્દિક પંડ્યાએ સંભાળ્યુ ટીમ ઈન્ડિયાનુ સુકાન, રોહિત શર્મા સહિત 4 અનુભવી આરામ પર બહાર

IND Vs WI Todays Match Prediction Squads: રોહિત શર્માએ અંતિમ મેચમાં આરામ પર રહી પ્લેઈંગથી બહાર રહ્યો છે. જેના બદલે આજે હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ભારતે પહેલાથી જ શ્રેણી પોતાને નામ કરી ચુક્યુ છે.

India vs West Indies 5th T20 Playing 11: હાર્દિક પંડ્યાએ સંભાળ્યુ ટીમ ઈન્ડિયાનુ સુકાન, રોહિત શર્મા સહિત 4 અનુભવી આરામ પર બહાર
Hardik Pandya એ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 10:47 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની પાંચમી અને શ્રેણીની અંતિમ મેચ આજે રવિવારે રમાઈ રહી છે. આજની મેચ અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે રમાઈ રહી છે. ભારતે  (Indian Cricket Team) આજની મેચમાં ચાર ફેરફાર કર્ચા છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય ત્રણ અનુભવી ખેલાડીઓ પણ આરામ પર પ્લેઈંગ ઈલેવન થી બહાર રહ્યા છે. રોહિત શર્મા બહાર રહેવાને લઈ ટીમના સુકાનની જવાબદારી હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંભાળી રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

જ્યાં શનિવારે ચોથી મેચ રમાઈ હતી એજ મેદાન પર આજે અંતિમ મેચ રમાઈ રહી છે. સિરીઝમાં અત્યાર સુધીની ચાર મેચોમાં પ્રથમ, તૃતીય અને ચોથી મેચ જીતીને ભારતને સીરીઝ પોતાને નામે કરી લીધી હતી. જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી. ભારતીય ટીમસિરીઝ પોતાને નામે કરી લીધી છે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પણ આબરુ જાળવી રાખવા માટે પ્રયાસ કરશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમમાં ચાર ફેરફાર આજની પ્લેઈંગ ઈલેવનમા કરવામાં આવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ઋષભ પંત, ભૂવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને ભારતીય ટીમની અંતિમ ઈલેવનમાં ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા પોતે પણ વિરામ બાદ પરત ફર્યો છે.

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ

🚨 Team News 🚨

4⃣ changes for #TeamIndia as @hardikpandya7, @ishankishan51, @ShreyasIyer15 & @imkuldeep18 are named in the team. #WIvIND

Follow the match 👉 https://t.co/EgKXTsTCq2

A look at our Playing XI 🔽 pic.twitter.com/rPvLJc1PBZ

— BCCI (@BCCI) August 7, 2022

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, ઓડિયન સ્મિથ, કીમો પોલ, ડોમિનિક ડ્રેક્સ, ઓબેડ મેકકોય, હેડન વોલ્શ

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">