IND vs WI 4th T20I Live Score: હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરના સ્થાને સંજૂ સેમસન અને અક્ષર પટેલનો સમાવેશ, ટીમ ઈન્ડિયામાં 3 ફેરફાર, જુઓ Playing 11

IND vs WI 4th T20I: પાંચ મેચોની શ્રેણીની પ્રથમ અને ત્રીજી મેચ ભારતે જીતી હતી જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝના નામે રહી હતી.

IND vs WI 4th T20I Live Score:  હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરના સ્થાને સંજૂ સેમસન અને અક્ષર પટેલનો સમાવેશ, ટીમ ઈન્ડિયામાં 3 ફેરફાર, જુઓ Playing 11
Hardik Pandya આજે નથી રમી રહ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:48 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની ચોથી મેચ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કેરેબિયન દેશોમાં રમાયેલી શ્રેણીની પ્રથમ 3 મેચો બાદ હવે બંને ટીમોની આ મેચ અમેરિકા પહોંચી છે. સીરિઝની છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલ શહેરમાં રમાવાની છે. ચોથી મેચ આજે અને પાંચમી મેચ આવતીકાલે એટલે કે રવિવારે 7 ઓગસ્ટે રમાશે. હાલમાં વરસાદના કારણે મેચ થોડો વિલંબથી શરૂ થયો છે. હજુ ટોસ પણ થયો નથી. ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં સીરીઝમાં 2-1થી આગળ છે અને આજની જીત સાથે ટીમ ઈન્ડિયા સીરીઝ પોતાના કબજામાં લઈ લેશે.

હાર્દિક, અય્યર અને અશ્વિનના સ્થાને આ ત્રણ ખેલાડીનો સમાવેશ

ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિન ટીમમાં રમી રહ્યા નથી. તેમના સ્થાને સંજૂ સેમસન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને સ્થાન મળ્યુ છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન જ આ અંગેની જાણકારી આપી હતી. આ ત્રણેય ખેલાડીઓને બદલવા પાછળ તેણે ચોક્કસ કારણ સ્પષ્ટ નહોતુ કર્યુ. પરંતુ ટોસ હાર્યા બાદ તેણે આ ફેરફાર અંગેની જાણકારી આપી હતી.

રોહિત શર્મા પોતે પણ અંતિમ મેચમાં બેટીંગ કરવા દરમિયાન તકલીફ અનુભવી રહ્યો હતો અને તે બેટીંગ છોડીને બહાર થયો હતો. જેને લઈને તેની ઈજાને લઈને ચિંતા વર્તાઈ રહી હતી. પરંતુ ત્યાર બાદ તેના અંગેનો સમાચારોથી રાહત સર્જાઈ હતી અને તે આજની મેચમાં ઉપલબ્ધ બન્યો છે. જોકે આ ત્રણ ફેરફાર કરીને ટીમ જાહેર કરી હતી. આગામી વિશ્વકપને ધ્યાને રાખીને આ મહત્વનો મોકો પણ સમાવેશ થયેલા સેમસન અને બિશ્નોઈ માટે ગણી શકાય. તેઓએ મળેલા મોકોનો પુરો ફાયદો ઉઠાવીને પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવવુ પડશે. જે તેમને વિશ્વકપ માટેની સ્કોવડમાં પહોંચાડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

IND vs WI: આજની પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ડેવોન થોમસ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ડોમિનિક ડ્રેક્સ.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">