India vs Sri Lanka, 1st ODI Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો પ્રથમ વન ડે

શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવન (Shikhar Dhawan) નિભાવશે. શિખર ધવન પ્રથમ વખત ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ નિભાવવા જઇ રહ્યો છે. આવામાં તેના માટે આ પ્રવાસ મહત્વનો સાબિત થઇ રહેશે.

India vs Sri Lanka, 1st ODI Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો પ્રથમ વન ડે
India vs Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:10 PM

શિખર ધવનની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયા આજથી શ્રીલંકા પ્રવાસની શરુઆત કરશે. કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં આજે ત્રણ વન ડે મેચોની સિરીઝની પ્રથમ વન ડે મેચ રમાનારી છે. ભારતીય ટીમ (Team India) નુ સુકાન શિખર ધવન (Shikhar Dhawan) ના હાથમાં છે. જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) નિભાવશે.

શિખર ધવન પ્રથમ વખત ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમની કેપ્ટનશીપ દાસુન શનાકા કરશે. યજમાન ટીમ હાલમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન વન ડે સિરીઝને 0-3 થી ગૂમાવી હતી.

જ્યા ટીમ ઇન્ડીયા વિરાટ કોહલી, રોહીત શર્મા અને જસપ્રિત બુમરાહ જેવા મહત્વના ખેલાડીઓ વિના જ શ્રીલંકા સામે મેદાને ઉતરી રહી છે. જ્યારે શ્રીલંકા પાસે પણ તેના ચાર ટોચના ક્રમના બેટ્સમેન ઉપસ્થિત નથી. જેમાં કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, કુસલ મેંન્ડિસ અને દનુષ્કા ગુણથિલાકા વન ડે માટે હાજર નહી હોય. શ્રીલંકા ક્રિકેટ એ ટોચના ત્રણ બેટ્સમેનોને ઇંગ્લેન્ડ પ્રવાસે પોતાની અંતિમ શ્રેણી દરમ્યાન બાયોબબલ તોડવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આવામાં અનેક નવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ની શરુઆત ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાકે થશે. મેચ શરુ થવાના ત્રીસ મીનીટ પહેલા ટોસ ઉછાળવામા આવશે. એટલે કે બપોરે 2.30 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.

ક્યારે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ ?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ રવિવાર, 18 જૂલાઇએ રમાનાર છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ કયા સ્થળે રમાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ કોલંબોમાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચનુ લાઇવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચનુ લાઇવ ટેલીકાસ્ટ સોની સ્પોર્ટસ નેટવર્ક પર થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચની લાઇવ સ્ટ્રીમીંગ ક્યાં જોઇ શકાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચની લાઇવ સ્ટ્રીમીંગ સોની લીવ પર જોઇ શકાશે. સાથે જ તમે લાઇવ અપડેટ માટે https://tv9gujarati.com/sports/cricket-news ને ફોલો કરી શકો છો.

આ પણ વાંચોઃ IND vs SL: શિખર ધવન શ્રીલંકા સામે મેદાને ઉતરી રચી શકે છે આ રેકોર્ડ, ગાંગુલી રહી જશે પાછળ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">