India vs Sri Lanka 2nd ODI: ભારત અને શ્રીલંકા બીજી વન ડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

India vs Sri Lanka 2nd ODI Live Streaming: ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસની શરુઆત શાનદાર જીત સાથે કરી છે. આજે સિરીઝ કબ્જે કરવાના ઇરાદા થી ટીમ બીજી વન ડે રમવા મેદાને ઉતરશે.

India vs Sri Lanka 2nd ODI: ભારત અને શ્રીલંકા બીજી વન ડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે
India vs Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 9:59 AM

India vs Sri Lanka 2nd ODI:  કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની બીજી વન ડે મેચ રમાનારી છે. ભારતીય ટીમ પ્રથમ વન ડે ને જે અદા થી જીતી લીધી હતી, તેના થી બીજી વન ડેમાં ભારત પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યુ છે. ભારતીય ટીમના સુકાની શિખર ધવન (Shikhar Dhawan) ના ઇરાદા શરુઆત થી જ જબરદસ્ત રહ્યા છે. પ્રથમ વન ડેમાં શરુઆત થી અંત લગી ક્રિઝ પર રહી શાનદાર જીત અપાવી હતી. ભારતીય ટીમ (Team India) શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં 1-0 થી આગળ છે.

શ્રીલંકન ટીમ માટે આજનો જંગ મરણીયો બની રહેશે. શ્રીલંકા એ આજે મેચ ગુમાવી એટલે શ્રેણી ગુમાવી. શ્રીલંકન ટીમ સતત હારની આબરુ બચાવવા આજે મરણીયો જંગ રમવો જરુરી બની રહ્યો છે. આમ આજની મેચનો રોમાંચ વધી જશે. ભારત શ્રેણી પર વિજય મેળવવા અને શ્રીલંકા આબરુ બચાવવા માટે ટક્કર લેશે.ભારતીય બેચ સ્ટ્રેન્થમાંથી તૈયાર કરવામાં આવેલી ટીમ સામે આજે શ્રીલંકા ટીમમાં ફેરફાર કરી શકે છે. પ્રથમ વન ડે મેચમાં શ્રીલંકાના બેટ્સમેનો વચ્ચે ભાગીદારી રમતની કમી વર્તાઇ રહી હતી. જ્યારે શ્રીલંકાના બોલરો પણ ભારતીય યુવા બેટ્સમેનો સામે લાચાર સ્થિતીમાં જોવા મળી રહ્યા હતા.

કોલંબોમાં પાછળની 5 આંતરરાષ્ટ્રીય મેચોનો ઇતિહાસ ભારત સાથે રહ્યો છે. એટલે કે ભારતે પાછળની તમામ પાંચેય મેચ સતત જીતી લીધી છે. ભારત સળંગ છઠ્ઠી જીત મેળવવા સાથે 1982 બાદ અત્યાર સુધીની 14 મી વન ડે શ્રેણી જીતી શકે છે. આજની મેચની મજા ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉઠાવી શકશો. જાણો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ક્યારે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચ ?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચ મંગળવાર, 20 જૂલાઇ એ ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાક થી રમાનાર છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચ કયા સ્થળે રમાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચ કોલંબોમાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચનુ લાઇવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચનુ લાઇવ ટેલીકાસ્ટ સોની સ્પોર્ટસ નેટવર્ક પર થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચની લાઇવ સ્ટ્રીમીંગ ક્યાં જોઇ શકાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે મેચની લાઇવ સ્ટ્રીમીંગ સોની લીવ પર જોઇ શકાશે. સાથે જ તમે લાઇવ અપડેટ માટે https://tv9gujarati.com/sports/cricket-news ને ફોલો કરી શકો છો.

આ પણ વાંચોઃ ENG vs PAK: પાકિસ્તાનના બોલર સામે લિવિંગસ્ટોને લગાવી સૌથી લાંબી સિક્સર, બોલ બાજુના મેદાનમાં પડ્યો, જુઓ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">