India vs England 4th T20 Highlights : શાર્દૂલની કમાલે આપવી રોમાંચક જીત, 8 રનથી ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું

Bipin Prajapati
| Edited By: | Updated on: Mar 18, 2021 | 11:28 PM

India vs England 4th T20 LIVE Score : અરચરે શાર્દૂલની બોલમાં બે બાઉન્ડ્રી ફટકારીને મેચનો રૂખ બદલ્યો હતો.પરંતુ શાર્દૂલએ ક્રિસ જૉર્ડનની વિકેટ લઈને ભરતને જીત આપવી હતી.

India vs England 4th T20 Highlights : શાર્દૂલની કમાલે આપવી રોમાંચક જીત, 8 રનથી ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું
T20ની 5 મેચની શ્રેણીમાં ઈગ્લેન્ડ, ભારત કરતા 2-1થી આગળ છે

India vs England 4th T20 LIVE Score : ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સિરિઝનો ચોથો T20 મેચ રોમાંચક અંદાજમાં ખતમ થયો. મેચનો ફેંસલો છેલ્લા બોલમાં થયો અને ભારત 8 રને જીત્યું હતું. આ જીતની સાથે જ ભારત 2-2ની બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડને છેલ્લી ઓવરમાં 23 રનની જરૂર હતી.પરંતુ અરચરે શાર્દૂલની બોલમાં બે બાઉન્ડ્રી ફટકારીને મેચનો રૂખ બદલ્યો હતો.પરંતુ શાર્દૂલએ ક્રિસ જૉર્ડનની વિકેટ લઈને ભરતને જીત આપવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2021 11:18 PM (IST)

    શાર્દૂલની કમાલે આપવી રોમાંચક જીત, 8 રનથી ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું

    શાર્દૂલની કમાલે આપવી રોમાંચક જીત, 8 રનથી ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું

  • 18 Mar 2021 10:41 PM (IST)

    ભારતને મળી ચોથી સફળતા, બેયરિસ્ટો 25 રન બનાવી OUT

    ચાહરે બેરિસ્ટોને પોતાનો ચોથો શિકાર બનાવ્યો

  • 18 Mar 2021 10:34 PM (IST)

    સુંદર માટે આજનો દિવસ ખરાબ

    સુંદરને માટે આજનો દિવસ જાણે ખરાબ હોય એ રીતે દરેક બેટ્સમેન તેની ઓવરમાં સારા એવા રન ફટકારી રહ્યા છે. 14મી ઓવરમાં 18 રન આવ્યા, ENG 117/3

  • 18 Mar 2021 10:25 PM (IST)

    રાહુલ ચહરની ઓવર રહી ફાયદાકારક

    રાહુલ ચહરની વધુ એક ઓવર ફાયદાકારક સાબિત થઈ છે. આ ઓવરમાં એક વિકેટ પણ મળી શકતી હતી પરંતુ મિડ વિકેટ પર ઉભેલા શ્રેયસ ઐય્યર સુધી બોલ પોહચી ના શકયો અને બોલ બાઉન્ડ્રી પર પહોંચી ગયો હતો.

  • 18 Mar 2021 10:10 PM (IST)

    હાર્દિકના બોલે કરી કમાલ, ખતરનાક જેસન રૉયને મોકલ્યો પવેલીયન તરફ

    ભારત માટે અતિ મહત્વની વિકેટ જેસન રોયની હાર્દિક પંડયાએ મેળવીને ભારતને મોટી સફળતા આપવી છે.

  • 18 Mar 2021 09:59 PM (IST)

    ભારતને મળી મોટી સફળતા, ચહરે કર્યો મલાનનો શિકાર

    ભારતને બીજી મોટી સફળતા ચહરે મલાનને આઉટ કરીને આપી છે.

  • 18 Mar 2021 09:47 PM (IST)

    શાર્દૂલે છોડ્યો સરળ કેચ

    એક વાર ફરીથી ખરાબ ફિલ્ડિંગને કારણે ભારત વિકેટ મેળવવાથી ચૂકી ગયું. હાર્દિકની ઓવરમાં રન બનાવવા આતુર ડેવિડ મલાને થર્ડ મેનને પાર ફટકારવાનું વિચાર્યું અને હવામાં ઉછળેલા બોલને શાર્દૂલ પકડી ન શક્યો

  • 18 Mar 2021 09:38 PM (IST)

    જેસન રોયના 1000 રન પૂરા

    જેસેન રૉયએ T20 ફોરમેટમાં તેના 1000 રન બનાવી લીધા છે. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારાય તે ઇંગ્લેન્ડના સાતમાં ખેલાડી છે. શાર્દૂલના બોલ પર ચોકકો ફટકારીને તેને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

  • 18 Mar 2021 09:25 PM (IST)

    ભારતને મળી પહેલી સફળતા

    જોસ બટલર માત્ર 9 રન બનાવીને OUT

  • 18 Mar 2021 09:07 PM (IST)

    ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 186 નો ટાર્ગેટ

    સમગ્ર મેચમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર ચમક્યા હતા અને ભારતે  ઈંગ્લેન્ડને  186 નો ટાર્ગેટ આપ્યો છે.

  • 18 Mar 2021 08:55 PM (IST)

    ભારતને લાગ્યો છઠ્ઠો ઝટકો

    ભારતને હાર્દિક પંડયાની નુકસાની થઈ છે. આમ ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો છે.

  • 18 Mar 2021 08:51 PM (IST)

    શ્રેયસના વંટોળમાં વિટળાયો જૉર્ડન

    ભારત માટે વધુ એક સારી ઓવર સાબિત થઈ છે. શ્રેયસે જૉર્ડનની આ ઓવરમાં ચોક્કા છક્કા ફટકાર્યા હતા.

  • 18 Mar 2021 08:35 PM (IST)

    ઋષભ પંત OUT, ભારતને લાગ્યો પાંચમો ઝટકો

    ઋષભ પંત 30 રન બનવીને આઉટ થયો

  • 18 Mar 2021 08:30 PM (IST)

    ઋષભની જોરદાર SIX

    ઋષભ પંતે ક્રિસ જૉર્ડનની બોલમાં એક શાનદાર છક્કો ફટકાર્યો હતો. 15 ઓવર બાદ ભારત 128/4

  • 18 Mar 2021 08:24 PM (IST)

    શ્રેયશની શાનદાર શરૂઆત

    ક્રિઝ પર આવતાની સાથે જ શ્રેયશે શાનદાર શરૂઆત કરી હતી અને બે ચોક્કા ફટકાર્યા હતા

  • 18 Mar 2021 08:19 PM (IST)

    શાનદાર દેખાવ બાદ સૂર્યકુમાર 57 રન ફટકારી OUT

    શાનદાર દેખાવ બાદ સૂર્યકુમાર 57 રન ફટકારી OUT. તેને માત્ર 28 બોલમાં 50 રન ફટકાર્યા હતા.

  • 18 Mar 2021 08:11 PM (IST)

    સૂર્યકુમારની શાનદાર ફિફ્ટી

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ જ ઇનનિંગમાં અર્ધશતક ફટકારી હતી.

  • 18 Mar 2021 07:52 PM (IST)

    ભારતને લાગ્યા એક પછી એક બે ઝટકા, રાહુલ બાદ કોહલી પણ OUT

    ભરતને ત્રીજી નુકસાની રાહુલ બાદ કોહલીની થઈ છે. છેલ્લી બે મેચોમાં ધમાકેદાર બેટિંગ કરવા વાળો વિરાટ આજે માત્ર 1 રન બનાવી શક્યો. આ સાથ જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી છે

  • 18 Mar 2021 07:44 PM (IST)

    સૂર્યાએ બનાવ્યો રશીદને ટાર્ગેટ

    સૂર્યકુમારે ફરી એકવાર જબરજસ્ત શૉટ ફટકાર્યો છે. રાશિડની ઓવરના ત્રીજા બોલમાં એક ચોકકો ફટકાર્યો બાદમાં બીજા જ બોલમાં એક શાનદાર છક્કો ફટકાર્યો

  • 18 Mar 2021 07:40 PM (IST)

    ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહી પાવરપ્લે

    છેલ્લા બન્ને મેચોમાં પવરપ્લેમાં નબળો દેખાવ કરી રહેલી ટીમ ઈન્ડિયાએ આ વખતે સારો દેખાવ કર્યો છે. ભલે ભારતે એક વિકેટની નુકસાની ખાધી છે પણ આ 6 ઓવરમાં 45 રન પણ મેળવ્યા છે. અને ભારતીય ખેલાડીઓએ સારા શૉટ પણ ફટકાર્યા છે.

  • 18 Mar 2021 07:36 PM (IST)

    રાહુલે અને સૂર્યકુમારે ફટકાર્યા ચોકકા

    ક્રિઝ પરની જોડી ઘણી સારો દેખાવ કરી રહી છે. બન્ને ખેલાડીઓ સારા શૉટ રમી રહ્યા છે.

  • 18 Mar 2021 07:32 PM (IST)

    સૂર્યકુમારે પહેલી જ બોલમાં ફટકાર્યો છક્કો

    ત્રીજા નંબર પર આ વખતે ફરી વાર વિરાટ કોહલી નહીં અને સૂર્યકુમારને ઉતાર્યો હતો. પોતાના પ્રથમ મેચમાં સૂર્યકુમારને મોકો મળ્યો નહતો. અને અહી ક્રિઝ પર આવતાની સાથે જ ધમાકેદાર શરૂઆત કરી હતી.

  • 18 Mar 2021 07:27 PM (IST)

    ભારતને લાગ્યો પહેલો ઝટકો, રોહિત શર્મા માત્ર 12 રન બનાવી OUT

    ધમાકેદાર શરૂઆત કરનાર રોહિત શર્મા આર્ચરના બોલમાં થાપ ખાઈ ગયો હતો અને બોલરને સરળ કેચ આપીને OUT થી ગયો હતો.

  • 18 Mar 2021 07:21 PM (IST)

    રાહુલનો શનદા શૉટ

    KLરાહુલ અતીર સુધી સારા એવા ટચમાં જોવા મળી રહ્યો છે. છેલ્લી ત્રણ મેચોમાં તે બોલને બરાબર સારી રીતે રમી નોહતો શક્યો, જેમાં અત્યાર સુધી તેની રમેલી 6 બોલમાં તેને છેલ્લી રમેલી આર્ચરની બોલને બેકવર્ડ પોઈન્ટની પાસેથી 4 રન માટે બાઉન્ડ્રી સુધી ઘયકેલી દીધી હતી. બીજી ઓવરમાં ભારતને 6 મળ્યા. IND 18/0

  • 18 Mar 2021 07:15 PM (IST)

    શાનદાર રહી પ્રથમ ઓવર

    ભારત માટે પ્રથમ ઓવર ઘણી સારી રહી. રોહિત શર્માએ જોરદાર શરૂઆત કરીને આદિલ રશીદની ઓવરમાં એક છક્કો અને ચોકકો ફટકાર્યો હતો. આમ પ્રથમ ઓવરમાં ભારતે 12 રન મેળવી લીધા છે.

  • 18 Mar 2021 07:13 PM (IST)

    રોહિતના 9000 રન પૂરા

    રોહિત શર્માના T20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા થઈ ગયા છે. આ મેચ પહેલા તેને 9000 રન માટે માત્ર 11 રનની જરૂરીયાત હતી. વિરાટ કોહલી બાદ આ બીજો ખિલાડી છે જેને આટલો આંકડો પાર કર્યો છે.

  • 18 Mar 2021 07:06 PM (IST)

    રોહિતે શાનદાર કરી શરૂઆત

    રાશિદના પહેલા જ બોલમાં રોહિતે શાનદાર છક્કો ફટકાર્યો હતો. અને ત્રીજા બોલમાં ચોકકો ફટકાર્યો હતો. આમ ટીમ ઇન્ડિયાની શરૂઆટ ઘણી જ સારી થઈ છે.

  • 18 Mar 2021 07:00 PM (IST)

    ટીમ ઈન્ડિયામાં થાય બે બદલાવ

    સુર્ય કુમાર યાદવ અને રહુલ ચાહર ટીમ ઇન્ડિયામાં થાય શામેલ

  • 18 Mar 2021 06:54 PM (IST)

    રાહુલ પર ભરોસો કાયમ

    ટીમ ઈન્ડિયાએ KL રાહુલને ફરી એક વાર મોકો આપ્યો છે. કેપ્ટન કોહલીએ અગાઉના મેચ બાદ કહ્યું હતું કે રાહુલ આ ફોર્મેટમાં રોહિત શર્માની સાથે ટીમનો મહત્વનો ખેલાડી છે અને ટીમ મેનેજમેન્ટે તેને વધુ એક મોકો આપ્યો છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">