India vs Australia, 2nd T20 Match Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો

Watch IND Vs AUS, 2nd T20 Match Live: મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ટીમ 0-1થી પાછળ છે.

India vs Australia, 2nd T20 Match Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:11 AM

India vs Australia : જો ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની બીજી T20માં ઉતરશે તો તેનો ઈરાદો સિરીઝ બચાવવાનો રહેશે. સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા ( Australia)ની ટીમ ચાર વિકેટે જીતી હતી. ભારતીય ટીમ હવે 0-1થી પાછળ છે. જો રોહિત શર્મા (Rohit Sharma)ને પોતાના ઘરે શરમજનક હારથી બચવું હોય તો કોઈ પણ સંજોગોમાં તેણે નાગપુર T20 જીતવી પડશે. જોકે આ પડકાર તેમના માટે આસાન નથી. ઓસ્ટ્રેલિયામાં 22 ઓક્ટોબરથી યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતને હજુ પાંચ મેચ રમવાની છે અને આ મેચોમાં તેણે પોતાની તમામ નબળાઈઓ દૂર કરવી પડશે જે એશિયા કપમાં પણ જોવા મળી હતી.

જસપ્રીત બુમરાહ વાપસી કરશે

મોહાલીમાં રમાયેલી ટી-20માં ભારતીય ટીમે 208 રન બનાવ્યા હતા, અક્ષર પટેલને બાદ કરતાં તમામ ભારતીય બોલરોએ ઓવર દીઠ 11થી વધુ રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહને રમાડવામાં આવ્યો ન હતો જોકે હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા બુમરાહને નાગપુરમાં સિરીઝ બચાવવા માટે મેદાનમાં ઉતારી શકે છે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ ક્યાં રમાશે?

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ નાગપુરમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ ક્યારે રમાશે ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ 23 સપ્ટેમ્બરના રાત્રે 7 કલાકે રમાશે. મેચ માટે ટોસ 6 કલાકે થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચનું લાઈવ પ્રસારણ ક્યાં થશે ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચનું લાઈવ પ્રસારણ Star Sports Network ની અલગ અલગ ચેનલ પર કરવામાં આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ શકાશે. આ સિવાય તમે tv9gujarati.comના લાઈવ બ્લોગ પરથી પણ મેચની માહિતી મેળવી શકો છો.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">